________________
૧૦૨
૨૭ ભવ. ]
કમ પ્રબળતા. વાવે છે! ભગવંત મહાવીરના જીવનમાં એ બનાવે આપણી દ્રષ્ટિગોચર થાય છે. તીર્થકર જેવા સમર્થ અને પવિત્ર વ્યકિતની તેને શરમ કે દાક્ષિણ્યતા પડતી નથી, તે પછી સામાન્ય અને શું હિસાબ ! માટે શુભાશુભ કર્મોનું સ્વરૂપ યથાર્થ સમજી અશુભ કર્મો કરવાથી બચવું એજ જીવેના પિતાના હિતની વાત છે. મોહને વશ પડી તેના તરફ જેટલી ઉપેક્ષા કરવામાં આવશે તેટલું દરેકને પોતાને જ શોસવું પડશે. રાજા છે કે મહારાજા હે, અશુભ કર્મના ફળવિપાક જોગવવામાં ગમે તેવી સત્તા હશે તેને કંઈજ ઉપગ થવાને નથી
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com