SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ૨૭ ભવ. ] કમ પ્રબળતા. વાવે છે! ભગવંત મહાવીરના જીવનમાં એ બનાવે આપણી દ્રષ્ટિગોચર થાય છે. તીર્થકર જેવા સમર્થ અને પવિત્ર વ્યકિતની તેને શરમ કે દાક્ષિણ્યતા પડતી નથી, તે પછી સામાન્ય અને શું હિસાબ ! માટે શુભાશુભ કર્મોનું સ્વરૂપ યથાર્થ સમજી અશુભ કર્મો કરવાથી બચવું એજ જીવેના પિતાના હિતની વાત છે. મોહને વશ પડી તેના તરફ જેટલી ઉપેક્ષા કરવામાં આવશે તેટલું દરેકને પોતાને જ શોસવું પડશે. રાજા છે કે મહારાજા હે, અશુભ કર્મના ફળવિપાક જોગવવામાં ગમે તેવી સત્તા હશે તેને કંઈજ ઉપગ થવાને નથી 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy