SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પત છે '' ૦ ૦ છે A ૦ આ - ૦ c તે છે , 1 છે ? પ્રકરણ ૧૦ મું. ઇ ૬ કમસત્તા-વોનું પરાધીનપણું. ગવંત મહાવીરના પહેલા ભવથી તે છેવટના ભાવમાં કેવલજ્ઞાન પ્રાપ્તિના કાલ સુધી તથા કેવલ જ્ઞાન પ્રાપ્ત " િથયા પછી પણ કર્મોની વિચિત્રતાને અનુભવ થયે છે, તે ઉપરથી સ્વતંત્રતા માનતે જીવ કમેન, પાર પરાધિનપણે સંસાર પરિભ્રમણ કરે છે, અને તેના આ છે શુભાશુભ ફળ વિપાક ભેગવવામાં તે પરતંત્ર છે એમ જણાઈ આવે છે. ભગવંતના દરેક ભવના વર્ણનના પ્રસંગે સહેજ સહેજ વિવેચન કશ્વાથી કમસ્વરૂપને યથાર્થ બંધ થઈ શકે નહી તેમજકર્મનું સવિસ્તર સ્વરૂપ આ ચરિત્રના અંગે સમજવાને પ્રયત્ન કરીએ તે તેમ બનવું એ અશકય છે. કમ સ્વરૂપ જેવા તત્વજ્ઞાનના એક સ્વતંત્ર વિષયને આ ચરિત્રના પ્રસંગમાં જેી દેવાથી ચરિત્રના અમ્બલીત પ્રવાહને અટકાવી દેવા જેવું છે. કર્માસ્વરૂપના અંગની સુક્ષમ વિચારણું નહિ કરતાં સ્થલ વિચારણા કરવાથી આ ચરિત્રના રસને પોષણ મલવા જેવું લાગવાથી, તે સંબંધી આ પ્રકરણમાં કંઈ અંશે વિચાર કરીશું. સમસ્ત લેક-વિશ્વમાં બે પ્રકારના જીવે છે. એક મુક્તાત્મા, અને બીજા સંસારી. આ પ્રકરણમાં બીજા પ્રકારના સંસારી જીના સંબંધેજ વિચાર કરવાનો છે, કેમકે સંસારી છે કર્માધિન છે. મુક્તાત્મા કર્મોથી સર્વથા મુકાયેલા છે જેમને હવે કર્મની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034935
Book TitleLife of Lord mahavir
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherLalchand Nandlal Shah
Publication Year1925
Total Pages388
LanguageEnglish
ClassificationBook_English
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy