________________
૧૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૯
દ’પતીએ ઉઠીને ફરીવાર પ્રભુને વ ́ના કરી. તેએએ તે પછી પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય પામી પ્રભુના હરતથી દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ ચારિત્ર પાળી અ`તે કેવળજ્ઞાન પામી મેાક્ષ પ્રાપ્ત કર્યું; આ અધિકાર શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્રના પર્વ' ૧૦ દશકાના સર્ગ આર્ટમાં કલીકાલ સત્ત શ્રીમદ્ હેમચંદ્રાચાય મહારાજ લાવેલા છે. તેમજ શ્રી આચારગ સૂત્રમાં મગવત સુધર્મોને ગણુધરે પણ ગર્ભ પલટવાની બીના જણાવેલી છે. એટલે આ ગલ' પલટનનાં મનાવના અંગે શંકાને સ્થાનજ નથી. શસ્ત્રમાં 'ગર્ભ સહરણના ચાર ભેદ બતાવેલા છે તે જાણવા જેવા છે.
૧ ગર્ભાશયમાંથી ગર્ભ લેઇને ગર્ભ માં મુકવા ૨ ગર્ભાશય માંથી લેઇ ચેનીમાં મુકવા. ૩ ચૈાનીથી ગર્ભાશયમાં મુકવા. અને ૪ ચેાથે ચેનીમાંથી લેઇ ચેનીમાં મુકવેા. આ ચાર ભાંગામાંથી ત્રીજો ભાંગે કે, જેમાં ગર્ભને ચેાનિ માગેથી ગ્રહણ કરીને ગર્ભોશયમાં મુકવાને છે. તે ભાંગાથી ગર્ભ સહરણ અને સક્રમણ કરવાની અનુજ્ઞા છે, ખાકીના ત્રણ ભાંગાંએના શ્રી ભગવતીસૂત્રમાં નિષેધ કરેલા છે.
.
અહિ' એક વાત લક્ષમાં રાખવાની છે કે ભગવંત દેવાન દાના ગર્ભમાં ખ્યાશી દીવસ રહેલા છે. સામાન્ય રીતે સ તીર્થંકર જ્યારે માતાના ગર્ભ માં આવે, તે ચ્યવન સમયની પ્રખર પ્રથમ સૌધમેન્દ્રને તેમનું સિહાસન ચેંલાયમાન થવાથી અવધિજ્ઞાનને ઉપયેાગ મુકવાથી થાય. છતાં ભગવંત દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયાને ખ્યાશી દિવસ વ્યતિત થયા પછી ઈંદ્રને ખખર થઇ, એમ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર પ દસમાના સત્ર ખીજામાં જણાવેલું છે. અશુભ કમના વિપાકના કાલ પુરી થતા સુધી આ હકીકત સૌધર્મેદ્રના જાણવામાં આવેલી નથી એમ આ ઉપરથી અનુમાન થાય છે, કેમકે તેમના જાણવામાં આવ્યા બાદ તાત્કાલિક તેમણે પેાતાના ઉચિત આચાર સાચવવાની તજવીજ કરેલી જણાય છે. ખરેખર અશુભકમ કેવી રીતે પેતાના ફળ વિપાક જીવેને ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com