________________
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૫
આ બે ચક્રવર્તી વીસમા તીથકર શ્રી મુનિ સુવ્રતસ્વામી અને એકવીશમા તીર્થંકર નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
gen
هف
૧૧ અગીઆરમા શ્રી જય નામના ચક્રવર્તીશ્રી નમિનાથ અને બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવંતના આંતર સમયમાં થયા છે.
૧૨ બારમા શ્રી બ્રહ્મવ્રુત્ત ચક્રવર્તીશ્રી નેમનાથ ભગવત અને તેવીશમા તીથકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના આંતર સમયમાં થયા છે.
આ બાર ચક્રવર્તીએ પૈકી ત્રીજા શ્રી મધવા અને ચાયા શ્રી સનકુમાર ચક્રવર્તી ષટખડ સામ્રાજ્યને ત્યાગ કરી ચારિત્ર અંગી કાર કરી ત્રીજા દેવલાકમાં ગયા છે.
આઠમા શ્રી શુભ્રમ ચક્રવર્તી અને ખારમા શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તી જીઢંગી પત રાજ્યમાં આશક્ત રહી રોદ્રધ્યાનના પ્રતાપે સાતમી નારકીમાં ઉત્પન્ન થયા છે,
બાકીના આઠ ચક્રવર્તી ચક્રવર્તીની ઋદ્ધિના ત્યાગ કરી સયમ ગ્રહણ કરી શુદ્ધ રીતે પાલી કેવળજ્ઞાનાદિ આત્મિક ઋદ્ધિ સામ્રાજ્ય પ્રાપ્ત કરી સિદ્ધિ પદને પામી અજરામર અને અવિ ચલ સુખના ભક્તા બન્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com