________________
૨૬ ભવ. ] પાંચ પ્રકારના શરીરનું વર્ણન.
૮૭ વિમાને અત્યંત સુગધીમય, માખણના જે મૃદુ સ્પર્શ, નિત્ય ઊદ્યોતવંત, મનેહર, અને જન ભુવને એ સહીત છે, તથા શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, અદ્ધિ, ગતિ, લાવણ્ય, કાન્તિ, સ્થિતિ, એ દશ વાના ઊતરોત્તર મને છે એવા સુંદર વિમાનમાં અસંખ્યાત દેવે રેહે છે.
ભુવનપતિ, વ્યંતર, વહાણ વ્યંતર તિષિ અને વૈમાનિક દેવેનું સ્થલ શરીર વૈક્રિય હોય છે. પ્રત્યેક સંસારી જીવને તૈજસ અને કામણ એ બે સુક્ષ્મ શરીર હોય છે, તે ઉપરાંત ગતિ આશ્રી ત્રીજું સ્થલ શરીર હોય છે. જેમ કે દેવતા અને નારકીની ગતિના અને ભવ પ્રત્યકિ શરીર વૈક્રિય હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચ ગતિના છાને ભવ પ્રત્યકિ શરીર આદારીક હેાય છે. - આખા લેક-જગત–માં સંસારી જીની ચોરાસી લાખ, નિઓ છે. તે જીવનિમાં જુદી જુદી ગતિમાં અનંતા જીવે છે તે જીવો જુદી જુદી આકૃતિનાં શરીર ધારણ કરે છે. તેના મુખ્ય પાંચ ભેદ છે એટલે પાંચ જાતિને શરીર છે. ૧ ઔદારિક, ૨ વૈકિય, ૩ અહારક, ૪ તૈજશ અને ૫ કામણ. •
૧ ઔદારિક-ઉદાર-પ્રધાન–તીર્થકર ગણુધરાદિક પદ્ધીની અપેક્ષાએ સર્વ શરીરમાં ઉત્તમ, સ્થલ, પુદગલોનું બનેલું, ઉત્પન થયા પછી પ્રતિક્ષણે પુદ્ગલને ઊપચય અપચયે કરીને વધે, ઘટે, અને છેદન ભેદન ગ્રહણાદિક થઈ શકે એવું; દારિક નામકર્મના ઉદયે દારિક શરીર એગ્ય પુદગલ ગ્રહણ કરી જીવ પોતાના પ્રદેશની સાથે મેળવી શરી૨૫ણે નિપજાવે તે દારિક શરીર કેવાય છે. ( વૈક્રિય –વિવિધ પ્રકારની વિક્રિયા કરે જેમ કે નાનાનું મોટું, મોટાનું નાનું, સુરૂપનું કુરૂપ,કુરૂપનું સુરૂપ, દસ્યનું અધ્ય, અદસ્યનું દસ્ય, એકનું અનેક, અનેકનું એક, અપ્રતિધાતીનું પ્રતિધાતી, પ્રતિધાતીનું અપ્રતિધાતી, ભૂચરનું ખેચર, ખેચરનું ભૂચર, ઈત્યાદિ ઘણા પ્રકારનું થઈ શકે એવું કૈકેય નામકર્મના ઉદયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com