________________
e
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૮
કેવાય છે. તે વૈમાનિક દેવામાં પણ એ ભેદ છે. એક પેસન્ન અને બીજા કલ્પાતીત,
જે દેવેશમાં સ્થિતિ, જાતિ, ઇંદ્ર, સામાનિકાદિક વ્યવસ્થા અને મર્યાદા છે, તથા તીથંકરના કલ્યાણાદિક પ્રસંગેાએ મનુષ્ય લેાકમાં આવવાને જેમને વ્યવહાર છે, તે દેવે કલ્પાત્પન્ન કેહવાય છે. ૧ સૌધમાં દેવલેાક, ૨ ઇશાન દેવલાક, ૩ સનત્સુમાર દેવલેાક, ૪ માહેદ્ર દેવલાક, પ બ્રહ્મદેવલેાક, ૬ લાંતક દેવલાક, છ મહામુક દેવલેાક, ૮ સહસાર દેવલાક, હું આણુ ંત દેવલાક, ૧૦ પ્રાણ ત દેવલાક, ૧૧ આરણુ દેવલેક, ૧૨ અને અચ્યુત દેવલે, એ પ્રમાણે બાર દેવલાકના દેવા કલ્પાસન છે. તે દેવલાકના દેવા તથા ઈંદ્રા તીર્થંકરના કલ્પાદિક પ્રંસગે એ મનુષ્યલેાકમાં આવી તેમની ભકિત કરે છે. એ દેવલેાકમાં સ્વામિ સેવકભાવ છે, એટલે મુખ્ય ઇંદ્ર અને ખીજા સામાન્યાદિક દેવે એવી વ્યવસ્થા છે.
જે દેવેામાં સ્થિતિ, જાતિ, સામાનિકાદિકા વ્યવસ્થારૂપ મર્યાદા નથી, એટલે જે દેવલાકના દેવામાં સ્વામિ સેવક ભાવ નથી બધાસમાન છે, તથા તી કરના કલ્યાણાદિક પ્રસ ંગોએ મનુષ્ય લેાકમાં આવવાના જેમના વ્યવહાર નથી પણ પોતાના સ્થાને રહયાજ સ્તુતિ ગુણ ચિંતવનરૂપ ભિકત કરે છે તે દેવા કલ્પાતિત કેવાય છે. નવગૈવેયક અને પાંચ અનુતર વિમાનના દેવા કલ્પાતિત છે.
ચૌદ રાજલેાક રૂપ પુરૂષાકારના ગ્રીવા ( ગળા ) ના સ્થાને જેએનાં વિમાને છે, તે ત્રૈવેયક કેવાય છે. ૧ સુદર્શન, ર સુપ્રતિખદ્ધ, ૩ મનારમ, ૪ સવભદ્ર, ૫ વિશાળ, ૬ સુમનસ, ૭ સામનસ, ૮ પ્રિયકર અને હું આદિત્ય એમ નવ ગૈવેયકના વિમાન છે.
૯
સર્વાંથી ઉપર વિમાન હોવાથી અનુત્તર વિમાન કહેવાય છે, તે ૧ વિજ્ય, ૨ વિજ્યંત, ૐ જય'ત, ૪ અપરાજિત અને ૫ સર્વોસિદ્ધ એમ પાંચ પ્રકારના અનુતર વિમાન છે.
ખાર દેવલાક, નવચ્ચેવેયક, અને પાંચ અનુતર વિમાનના સવે મળીને ચેારાસી લાખ સતાણું હજાર ને ત્રેવીશ વિમાના છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com