________________
૧૧
આ જીવન ભલે નિઃસાર હોય પણ તેની પછી જે મળાવનું છે તે એના કરતાં પણ વધુ નિઃસાર હોય તે! તે મુદ્દલ ઈચ્છવા યેાગ્ય નથી એમ જ કહેવું પડે. મતલબ કે ઔદુ દર્શનનેા આ અનાત્મવાદ સામાન્ય મનુષ્યને સ ́ાષ આપી શકતા નથી. બૌદ્ધધમે એક વાર પેાતાની સત્તા સંપૂર્ણપણે સ્થાપી હતી અને જનતા ઉપર તેને પ્રભાવ પાડયા હતા તે આ અનાત્મવાદને આભારી હશે એમ તે ભૂલેચૂકે પણ કાઈ નહીં માને. બૌદ્ધોમાં એક મધ્યમ માર્ગ” છે અને ખુદેવે બતાવેલા આ માર્ગોમાં કઠોરતારહિત તપશ્ચર્યાંનુ જે એક પ્રકારનુ આકર્ષણ હતુ. તેને લીધે જૈતા પણ બૌદ્ધ દનતરફ ખેંચાયા હતા. હું છું. એ અનુભવ તે સૌને હોય છે. “સાચેસાચ હું છું હું માત્ર છાયા નથી ” એમ સૌ આંતરી માને છે.
""
આત્મા અનાદિ અનન્ત છે એ વાત ઉપનિષદ્ની પ્રત્યેક પંક્તિમાં ઉજ્જવળ અક્ષરે આલેખાઇ છે, અને વેદાન્ત દર્શોન પણ એજ વાતના પ્રચાર કરે છે. આત્મા છે, આત્મા સત્ય છે, એકાએ સરાવેલે પદાર્થ નથી, એ અનંત છે, આત્મા જન્મ-જન્માંતર પામે છે, સુખ-દુ:ખ ભાગવે છે એમ લાગે; પરન્તુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે, જ્ઞાન ને આનદ સબંધે અસીમ અને અનન્ત છે. વેદાન્ત દનના એ મૂળ પ્રતિપાદ્ય વિષય છે અને આત્માનું અસીમત્વ તેમજ અનતત્વ સ્વીકારી, જૈન દર્શને વેદાન્ત દર્શનના અવિરાધી દન તરીકે ખ્યાતિ મેળવી.
બૌદ્ધ દનના અનાત્મવાદની ઝાટકણી કાઢવામાં અને આત્માની અનંત સત્તાની ઉદ્વેષણા કરવામાં જૈત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org