________________
કપ
ક્ષેત્પત્તિના વિષયમાં બૌદ્ધોનુ` મન્તવ્ય બેઈ લઇએ. તેઓ કહે છે કે કમ સ્વાધીન છે, ઈશ્વરની કે બીજા ક્રાઇતી વચમાં જરૂર નથી. કપાતે જ મૂળ ઉપજાવી શકે છે. એક માણસ ચેરી કરે એટલે ચારીના પ્રતાપે, ચારીના ફળરૂપે એ પેાતે ચેર બની જાય. ન્યાય મત પ્રમાણે ચારી ( ચૌરકમ )ની સાથે ઇશ્વર ચૌર ભાવ ( ચારપણાને ) એટલે કે ફળને સંબંધ યેાજે છે. બૌદ્ધ દશન કહે છે કે ચૌર કર્મ જ ચૌરભાવ ઉપજાવે છે. ચારી એક વિજ્ઞાન છે, ઉત્પત્તિની શ્રીજી જ પળે એ વિજ્ઞાન, સતત એકધારા વહેતા વિજ્ઞાન પ્રવાહમાં મળી ગયું; ચૌર ક રૂપી સંસ્કાર બાકી રહી ગા એ સંસ્કારમાંથી બીજી જ પળે વિજ્ઞાન જન્મ્યું. એ ચૌર ભાવ આ બીજી પળનું વિજ્ઞાન. મતલબ કે પૂર્વક્ષણનું વિજ્ઞાન ચૌર કર્મો, પરક્ષણના વિજ્ઞાન ચૌર ભાવનું ઉત્પાદક બન્યું.
સંક્ષેપમાં ઔદ્ધ દનના સિદ્ધાંત આટલેા જ છે કે ક એટલે કેવળ પુરૂષકૃત કર્મ જ નહીં; કમને લીધે સંસારના પ્રવાહ ધપે છે. બીજાં ફળના સબંધમાં ક સંપૂર્ણ સ્વાધીન છે. ઇશ્વરની કે બીજા કાછની ૬ખલગીરીની જરૂર નથી.
કર્મની પ્રકૃતિ અને વ્યાપારના વિષયમાં બૌદ્ દન અને જૈન દર્શન વચ્ચે દેખીતી રીતે બહુ પ્રભેદ નથી લાગતે. જૈન મત પ્રમાણે કમ એટલે પુરૂષકૃત પ્રયત્ન માત્રજ નથી. કુ એક વિરાર-વિશ્વવ્યાપી વ્યાપાર છે. એને લીધે જ સંસાર પ્રવાહ ચાલે છે. ફળની બાબતમાં જૈતા કહે છે કે કર્મ સંપૂર્ણ સ્વાધીન છે. વચમાં ઇશ્વરની કંઈ જરૂર નથી, પુરૂષકૃત કર્મો કેાઈવાર અફળ જતું જાય તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org