________________
૧૪
(૬) નપુંસકવેદકષય : સ્ત્રી-પુરૂષ ઉભયની સાથે આ . સેવવાની ઈચ્છા થાય.
કષાય વેદનીયના સેળ પ્રકાર છે. કોધ અથવા કેપ, માન અથવા ગર્વ, માયા અથવા વચા અને લોભ અથવા
લુપતા : એ અર કષાયને ઉલ્લેખ પૂર્વે થઈ ચૂક્યા છે. ક્ષેધાદિ પાછા ચાર પ્રકારના હેવાથી કષાયવેદનીયના બધા મળીને સોળ પ્રકાર થાય. (૨૭–૩૦) “અનંતાનુબંધી” ક્રોધ માન, માયા, લેજ
કષાયના ઉદયથી જીવના સ્વરૂપનુભવરૂપ સમ્યગ્દર્શનને ઘાત થાય. જીવ અનંત સંસા
સ્માં રઝળે. (૩૧-૩૪) “પ્રત્યાખ્યાન” ક્રોધ માન માયા લાભ કપાયના
ઉદયથી એક દેશ ચારિત્ર (અણુવ્રતરૂપ ચારિત્ર) ને પણ જીવને સંભવ ન રહે. આ કર્મ અણુવ્રતને
રાધ કરે છે. (૩૫-૩૮) “પ્રત્યાખ્યાન” ક્રોધ માન માયા લાભ કપાયા
આભાના સકલ ચારિત્રનો ઘાત કરે. એ મહાવતનો વિરોધી છે. અર કષાય પૈકીને
કેઈ એક કષાય મહાવતને અવરોધ કરે છે, (૩૯-૪૨) સંજવલન કષાય ચતુષ્ટય : આત્માના યથાખ્યાત
ચારિત્રને ઘાત કરે છે. ક્રોધાદિ કોઈપણ કપાયા
યથાખ્યાત સભ્યફ ચરિત્રનો ઘાત કરે. - જૈનાચાર્યો એનું વર્ણન આપતાં કહે છે કે અનન્તાનુબધી ક્રોધ, પત્થરવાળી જમીનમાં હળ ખેડયું હોય અને જેવી રીતે હળની ખા ઘણું. લાંબા વખત સુધી રહી જાય તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org