________________
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગણાચ્છાદન અને અશુણોદભાવનથી જીવ નીચગાત્ર કર્મ બાંધે. બીજાની નિંદા એ પરનિંદા, પિતાની પ્રશંસા એ આત્મપ્રશંસા, બીજાના સારા ગુણ ગોપવવા એ સગુણાચ્છાદન અને અછતા ગુણોનું આરોપણ કરવું એ અસદ્દગુણોદ્દભાવન. પરપ્રશંસા, આત્મનિન્દા, સગુણભાવન, અસગુણાછાદન, નીચેáત્તિ અને અનુક, ઉચ્ચગોત્રકર્મનાં આસવ–કારણ છે. બીજાનાં વખાણ એ પરપ્રશંસા, પિતાની નિંદા એ આત્મનિંદા, બીજાના સગુણ બોલવા એ સગુણદુભાવન અને પિતાના ગુણ ગાવવા એ અસગુણાચ્છાદન. ગુરૂજનોને વિનય એ નીર્વત્તિ, અને પિતાનાં સારાં કામ સંબંધે પણ ગર્વ ન કરે એ અનુસેક.
બીજાના દાન, લાભ, ભોગ, ઉપભેગ, અને વીર્ય સંબંધે વિન ઉપસ્થિત કરવાથી અંતરાય કર્મ બંધાય અર્થાત કાઈ દાન કરતું હોય, કઈ લાભ મેળવતું હોય, કોઈ અન્ન આદિ વસ્તુને ભેગ કરતું હોય, ઈ ચિત્રાદિ વસ્તુને ઉપભોગ કરતું હોય, કેઈ પિતાની શક્તિ–વીય ફેરવતું હોય તેમાં અંતરાય ઉભો કરે છે તે તે વિષયમાં વિન નાખવા જેવું છે. આવાં વિઘ કરવાથી જીવ અંતરાયકર્મનાં આશ્રવકારણ ઉપજાવે.
કર્મને વિપાક કર્મના આસ્ત્રવથી જીવના જ્ઞાન-દર્શન આદિ શુદ્ધ ગુણે ઢંકાઈ જાય અને જીવ વિવિધ પ્રકારનાં સંતાપ તથા દુઃખ ભગવતે થકે સંસારમાં–જન્મજન્માંતરમાં પરિભ્રમણ કરે. કયા કર્મને કેવા પ્રકારને વિપાક થાય, અથવા ક્યા કર્મનું કેવું ફળ મળે તે કર્મનાં લક્ષણ ઉપરથી જ સમજાય એવી વાત છે. જ્ઞાનાવરણીય-કર્મના બંધથી જીવનું શુદ્ધ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org