________________
૨૦૧
સ્થિતિનું કારણ છે. નૈતિક અર્થાંમાં ધર્મ એટલે પુણ્યક અને અધર્મી એટલે પાપક. કોઇ કોઇના મત પ્રમાણે ધા ગતિકાર, એ તાત્ત્વિક અર્થ જ એ તાત્ત્વિક અર્થ જ મૂળ અને પ્રાચીન છે; પાછળથી એમાંથી જ ધર્મને નૈતિક અથ નીકળ્યેા છે. તે કહે છે કે જીવદ્રવ્ય સ્વભાવથી જ ઉર્ફે (અર્ધ્વગતિ ) છે. અર્થાત્ તે વિશુદ્ધ સ્વભાવમાં જેટલે અંશે સ્થિત હશે તેટલે જ અશે તેની ઉર્ધ્વગતિ થશે અને લેાકાગ્ર તરફ આગળ વધશે. ધમ એ ગતિકારણ છે; એટલે સુખમય ઉર્ધ્વલોકમાં જવામાં જીવને જે સહાયક થાય તેને ધમ કહી શકાય, આ તરફ વળી પાપસ્પરહિત પુણ્યકમ કરવાથી જ જીવ ઉ લેકમાં જઇ શકે છે. એ કારણથી જે ધર્મશબ્દ પહેલાં જીવની ઉર્ધ્વગતિના સહાયક એવા અર્થ પ્રકટ કરતા હતા તે શબ્દ વખત જતાં પુણ્યકર્માંવાચક થઈ ગયા. તેવી રીતે અધમ મૂળથી જીવની સ્થિતિના સહાયક એવા અનેા વાચક હાઈ પાછળથી જીવે જે વડે સંસારમાં બંધાઇ રહે છે તે પાપકમા વાચક થઈ પડયા છે. આ મતમાં અમારી આસ્થા બેસતી નથી. ધમ અને અધર્મના તાત્વિક અને નૈતિક એ એ અ વચ્ચે ઉપર જે સબધસ્થાપન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે તે યુકિતસ ંગત (logical ) પણ નથી અને કાલક્રમને અધ એસા (chronological) પણ નથી. જીવની માત્ર સ્વાભાવિક ઉર્ધ્વગતિને જ ધર્મ સહાયતા કરે છે એમ માનવું કેવી રીતે યુક્તિયુક્ત હોઈ શકે? જૈનદર્શનમાં ધસ પ્રકારની ગતિનુ કારણ છે, એમ કહેવામાં આવ્યું છે. જીવનીગતિને એ જેમ સહાયતા કરે છે તેમ પુદ્ગલની ગતિને પણું સહાયતા કરે છે. બધા પ્રકારની ગતિનું કારણ ધમ જીવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org