________________
૨૫૯
રીતે નગરમાં ધરા વગેરે રહેલાં ાય છે તેવી રીતે ધર્મ, અધમ અને ખીજાં દ્રવ્યે આકાશમાં રહેલાં છે. જો સ્થિતિ કરાવવી અને ગતિ કરાવવી એ આકાશના ગુણુ હાત તા અનંત મહાશૂન્ય અલાકમાં પણ એ ગુણાના અભાવ હોત નહિં. અલેાકાકાશમાં ગતિ-સ્થિતિ સંભવિત હાત તા લેાકાકાશ અને અનંત અàાકાકાશ વચ્ચે કશે ભેદ રહેત નહિં. વ્યવસ્થિત લેાક અને અનંત અલેાકના ભેદ ઊપરથી જ સમજાય છે કે આકાશમાં તિ-સ્થિતિના નિમિત્ત કારણુત્વના આરેપ કરી શકાય તેમ નથી અને ગતિ-સ્થિતિના કારણરૂપે ધર્મ અધર્મીનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું જોઇએ. અવકાશ આપનાર આકાશ વિના ધમ અને અધર્મીનું કાઇ પણ કા થઇ શકે નહિં એ ખરૂં છે; પરંતુ તેટલા માટે આકાશની સાથે ધમ અને અધર્મીને કઇ પણુ ભેદ છે નહિ એવું કાંઈ નથી. વૈશેષિકદનમાં દિગ્, કાલ, અને આત્મા જુદા જુદા પદાર્થ તરીકે સ્વીકારાયા છે. આકાશ વિના એએમાંના કોઇનું પણ કાર્ય થઇ શકે નહિ. એમ છતાં એ બધાંનું અસ્તિત્વ આકાશથી જુદું માનવામાં આવ્યું છે. જે એક જ દ્રવ્યમાં જુદાં જુદાં કાને આરેપ કરી શકાય એમ હાય તા ન્યાયદાનસંમત અનેકાત્મવાદની યુક્તિયુક્તતા ક્યાં રહી? વળી સાંખ્યદર્શન સત્ત્વ, રજસ્ અને તમસ્ નામે ત્રણ જુદા જુદા ગુણાને પ્રકૃતિમાં આપ કરે છે તે પણ યુક્ત કેવી રીતે ગણાય? એ ત્રણે ગુણમાંના કાઇ પણ એક ગુણ જુદે જુદે ત્રણ પ્રકારે કામ કરે છે એમ માનત તે પશુચાલત. મૂળથી જ ભિન્ન કાર્યોનું કારણ એક હોય તે સાંખ્યસંમત પુરુષ બહુત્વવાદ સિદ્ધ થઇ શકે નહિ, બૌદ્ધદર્શીન રૂપસ્કંધ, વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org