________________
૧૩
આ ભેદ છે. નિઃશક્તિ; વિશુદ્ધ દન વિષે કઈ શંકા ન કરવી. નિ:કાંક્ષિત; ધર્મ કરતાં કઇ આકાંક્ષા ન રાખવી, નિર્વિચિકિસિત; ધર્મક્રિયામાં કઈ દુગંછા ન કરવી. અમૂઢ દ્રષ્ટિ; શુદ્ધ દેન વિષે લેશ પણ *સસ્કાર ન સેવવે. ઉપખંહન; સમ્યગદ્રષ્ટિ કાઈ દિવસ બીજાનેા દોષ ન જીવે. સ્થિરીકરણ; સત્યને વિષે અવિચલિતપણું એ સમ્યકદ્રષ્ટિનું એક અંગ છે. વાત્સલ્ય; સમ્યગદ્રષ્ટિવાળા હમેશા મુક્તિમાર્ગના પથિકા તરફ્ સ્નેહ, શ્રદ્ધાથી જુએ. પ્રભાવના; મેાક્ષમાગતા પ્રચાર એ સમ્યગદર્શનનું એક લક્ષણ છે. ( ૨ ) મુક્તિનાં સાધન તથા મુક્તિના માર્ગે ચાલનારા સાધુએની ભક્તિ એ વિનયસ પન્નતા છે. (૩) પાંચ મહાવ્રતનું પરિપાલન. (૪)આળસ રહિત પણે સમ્યગજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા એ જ્ઞાનેાપયેાગ. (૫) સંસારમાં દુ:ખ જોવું એ સવેગ. (૬) શક્તિ પ્રમાણે ત્યાગ કરવે! એ યથાશક્તિ ત્યાગ. (૭) શક્તિ પ્રમાણે તપ કરવેા એ યથાશક્તિ તષ. (૮) સાધુઓની સેવા, રક્ષા, અભયદાન વિગેરે સાધુભક્તિ. (૯) ધામિ કાની સેવા એ તૈયાનૃત્ય. (૧૦) સન અરિહંત ભગવાનને વિષે અચળ શ્રદ્ધા એ અહદ્ભક્તિ. (૧૧) સાસંઘના નેતા આચાય–એમની ભક્તિ કરવી એ આચાય ભક્તિ. (૧૨) ધર્મને એધ કરે તે ઉપાધ્યાય ઉપાધ્યાયની ભક્તિ તે ઉપાઘ્યાયભક્તિ અથવા બહુશ્રુતભક્તિ. (૧૩) શાસ્ત્ર સંબંધી શ્રધા એ પ્રવચનભક્તિ. (૧૪) સામાયિક, વ્રત-પચ્ચખાણ આદિ રાજના ધર્મ કાર્યોનું અનુષ્ઠાન એ અપરિહાનિ. (૧૫) મુક્તિમાર્ગના પ્રચાર કરવા એ પ્રભાવના. (૧૬) મુક્તિમાર્ગે વિચરતા સાધુએ પ્રત્યેનો સ્નેહભાવ એ
આવશ્યક
પ્રવચન વાત્સલ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org