________________
જૈનદર્શનમાં ધર્મ અને અધર્મતત્વ
[ ધર્માનિતકાય અને અધર્માસ્તિકાય સંબધે આ લેખ ભટ્ટાચાર્ય બંગીય સાહિત્ય પરિષદ્ પત્રિકા પુ. ૩૪ અં. ૨ માં પ્રસિદ્ધ કરેલો છે. તેમાં અનેક વિધી દલીલની સમીક્ષા કરી છે તે ઉપરાંત તર્કથી પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપન કરવાનો પ્રયત્ન કરેલ છે, તે લેખનો અનુવાદ ગૂજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. નગીનદાસ પારેખે જૈનસાહિત્ય સંશેાધકમાં આપેલ છે, તેમાંથી અહીં તેને ક્યારે આપવામાં આવ્યું છે ]
ધર્મ
સાધારણ રીતે ધર્મશબ્દનો અર્થ પુણ્યકર્મ અથવા પુણ્યકર્મો થાય છે. ભારતીય વેદમાર્ગાનુયાયી દર્શનેમાં કઈ કઈ જગોએ ધર્મશબ્દમાં નૈતિક ઉપરાંત અર્થને આરોપ કરેલું જોવામાં આવે છે. આ બધી જગાએ ધર્મશબ્દને અર્થ વસ્તુની પ્રકૃતિ ” “સ્વભાવ” અથવા “ગુણ” થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org