Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 273
________________ પર આકાશથી ભિન્ન એવા ધમ, અધમ દ્રવ્યના સ્વીકાર કરવાની જરૂર નથી. જૈન દાનિકા એ મતવાદની નિઃસારતા બતાવવા કહે છે કે અવકાશ આપવા એજ આકાશના ગુણ છે. અવકાશપ્રદાન એ ગતિશીલ પદાર્થોને ગતિ ક્રિયામાં મદદ આપવા કરતાં જૂદી વસ્તુ છે એ સમજી શકાય એવુ છે. એ બન્ને ગુણાની આ મૌલિક ભિન્નતા મૂળથી જ ભિન્ન એવા એ દ્રવ્યાનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે અને એટલા માટે ધ તત્ત્વ આકાશથી જુદુ જ દ્રવ્ય છે. વળી એ પણ જણાય છે કે જો આકાશ ગતિ કારણ હોત તે વસ્તુઓ અલાકમાં પ્રવેશ કરી લેાકાકાશની માક ત્યાં પણ આમ તેમ સચરી શકત. અલાક એ આકાશના અંશ હોવા છતાં તે બિલકુલ શૂન્ય અને પા રહિત છે ( એટલું જ નહિ પણ સિદ્ધો સુદ્ધાં ત્યાં પ્રવેશ કરી શકતા નથી, ) છે કે ધમ સદ્રવ્ય છે, અàાકમાં એનુ લેાકમાં વ્યાપ્ત રહી લેાકાકાશ અને અલેાકાકાશ વચ્ચે એક મેટી ભિન્નતા પ્રતિપાદન કરે છે. અદષ્ટ જ ગતિ કારણ છે ધર્માં દ્રષ્યની સત્તા નથી એમ પણ કાઈ કાઈ કહે છે. પરન્તુ યાદ રાખવુ જોઇએ કે ચેતન જીવ જે શુભાશુભ કર્મ કરે છે, તેના જ ફળ તરીકે અદૃષ્ટ કલ્પાયુ છે. ચેતન જીવને જવર અવર કરાવવામાં અદષ્ટ સમય છે એમ દલીલ ખાતર માની લએ તે। પણ પાપ-પુણ્ય કર્મના અકર્તા અને તજજન્ય અદષ્ટનો સાથે કાઇ પણ જાતના સબંધ વિનાના જે જડ પદાર્થી છે તેઓની ગતિનુ કારણ શું હાઇ શકે ? અહિં યાદ રાખવું જોઇએ કે જૈન મત પ્રમાણે ધર્મ, પદાને ચલાવનાર ઈ દ્રવ્ય નથી, એ વસ્તુએની ગતિ ક્રિયામાં માત્ર સહાયતા આ ઉપરથી જ સમજાય અસ્તિત્વ નથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286