Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 267
________________ ૨૪૪ ઉક્તિ ઉપર તેઓ પોતાના મતવાદ સ્થાપન કરે છે, વસ્તુઓન ગતિએમાં જે શૃંખલા અથવા નિયમ દેખાય છે તેનું કારણુ ઘૂમ જ છે. એવે પ્રભાતા ખરેખર અભિપ્રાય છે કેમ તે વિષે સંદેહ છે. ઉક્ત શૃંખલાના કારણેામાં ધર્મ પણ. એક છે એ વાત સ્વીકાર્ય છે, પરન્તુ વસ્તુએની શૃંખલાબદ્દગતિમાં ધર્મ ઉપરાંત બીજા કારણેાની પણ જરૂર પડે છે. એને પશુ સ્વીકાર કરવે પડશે. સરાવરમાં મત્સ્યપક્તિ જે શ્રૃંખલાથી અવર જવર કરે છે તે શૃંખલામાં સરાવરમાંનું. જ પાણી એક માત્ર કારણ છે એમ કહી ન શકાય મીનપ ંક્તિની ઉપર જણાવેલી સુમબદ્ધગતિને વિષે તળાવમાંનું પાણી જે રીતે કારણ બને છે તે રીતે માની પ્રકૃતિ પણ કારણ અને છે. પ્રમેયકમલમા ડમાં પ્રભાયદ્ર કહે છે. "विवादापन्न सकलजीवपुद्गलाश्रयाः सकृद्गतयःः साधारण बाह्यनिमित्तापेक्षाः युगपद्भाधिगतित्वादेकसरः स लिलाश्रयाने कमत्स्यगतिवत् । तथा सकलजीवपुद्गल स्थितयः साधारण बाह्यनिमित्तापेक्षा युगपद्माविस्थितित्वादेककुण्डाश्र यानेकबदरादिस्थितिवत् । यत्तु साधारणं निमित्तं स धर्मोऽधर्मश्च ताभ्याम् विना तद्गतिस्थितिकार्यस्यासम्भवात् " એના ભાવાર્થ એવા છે કે બધા જીવ અને પૌદ્ગલિક પદાર્થીની ગત્તિએ એક સાધાચ્છુ બાનિમિત્તની અપેક્ષા રાખે છે; કારણુ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત એટલે એકી વખતે જ ગતિમાન દેખાય છે. સાવનાં અનેક મત્સ્યાની યુગપતિ જોઈ ને જેવી રીતે ઉક્ત ગતિનાં સાધારણ્ય નિમિત્ત પે એક સરેવરમાં રહેલા પાણીનું અનુમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286