________________
૨૪૭
થાય છે, તેવૌ રીતે જીવ પુદ્ગલની ગતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. બધા જીવ અને પૌલિક પદાર્થોની સ્થિતિએ એક સાધારણ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થી યુગપત્ સ્થિતિશીલ જોવામાં આવે છે. એક કુંડમાં અનેક ખેરાંઓની યુગપત્ સ્થિતિ જોઈ જે રીતે ઉક્ત સ્થિતિનાં સાધારણ નિમિત્તરુપે એક કુંડનું અનુમાન થાય છે તે રીતે જીવ, પુદ્ગલની સ્થિતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન ફરવુ પડશે. ધમ અને અધમ યથાક્રમે આ સાધારણ નિમિત્ત છે; કારણ એ અન્તે સિવાય ઉપરોક્ત ગતિસ્થિતિરૂપ કા સંભવતું નથી.’’
પ્રભાચંદ્રના ઉપર ઉતારેલા વચન ઉપરથી એ જ સિદ્ધ થાય છે કે એકથી વધારે પદાર્થની યુગપત્ તિ પરથી ધતત્ત્વના અસ્તિત્વનું અનુમાન કરાય છે. પરન્તુ જે રીતે એક પદાર્થ પછી બીજો એક પદાર્થ જાય એટલે જ તે શૃંખલાઅદ્દ છે એમ કહી શકાતું નથી. તેવી રીતે બે કે તેથી વધારે પદાર્થોની યુગપત્ ગત ઉપરથી જ તેઓ શૃંખલાબદ્ધ છે એવું અનુમાન કરી શકાતું નથી, ગતિ યુગપત થઈ એટલે શંખલાબદ્ધ થઈ ગઈ એવું જ કઈ નથી. ધારા કે કોઇ તળાવમાં એક માછલી ઉત્તર તરફ દોડે છે; એક માણસ વ તરફ તરે છે; ઝાડ પરથી ખરી પડેલું એક પાંદડું પશ્ચિમ તરફ્ તણાતુ જાય છે અને એક કાંકરા સરાવના તળીયા તરફ ઉતરતા જાય છે. આ બધી તિ યુગપત્ છે અને એ યુગપત્ ગતિએ, ગતિ કારણ જલને શકે છે, પરન્તુ એ બધી ગતિમાંયૌગપદ્ય હોવા છતાં કાઇ
લીધે જ સંભવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org