Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy
View full book text
________________
૩૫
પંચેન્દ્રિય જાતિ કમ્, શરીર કમ, અંગોપાંગ કમ, સમચતુરસ્ત્ર સંસ્થાન કર્યું, વઋષભ નારાચ સહનન ક, શુભ સ્પર્શી કર્મ, શુભ રસ ક, શુભ ગંધ કમ, શુભ વ ક, દૈવગત્યાનુપૂર્વી કર્યાં, મનુષ્યગત્યાનુપૂર્વી કર્મ, અગુરૂલધુ કર્યું, પરાધાત કર્યાં, ઉચ્છવાસ કર્યું, આતપ કમ, ઉદ્યોત ક, શુવિહાયાગત કર્યું, ત્રસ ક, બાદર ક, પર્યાપ્તિ ક, પ્રત્યેક શરીર ક,સ્થિર કર્મ, શુભ ક, સુભગ ક, સુસ્વર ક, આદેય કર્મ, યશઃ કાર્તિક, નિર્માણ કર્યું, તીર્થંકર કર્મ, એ પ્રમાણે ૩૭ પ્રકારના કર્મી શુભ નામ કમ છે તે પણ આપણે જોઈ ગયા.
યેાગવક્રતા તથા વિસંવાદન, અશુભ નામકર્મના આસ્રવ કારણ છે. મન, વચન ને કાયાનેા કુટિલ વ્યવહાર એ યાગવક્રતા. વિતંડા, અશ્રદ્ધા, ઇર્ષ્યા, નિદાવાદ, આત્મપ્રશંસા, અસૂયા એ અધાવિસંવાદના પેટામાં આવે છે. ચેાગવક્રતા અને વિસંવાદથી જૂદા પ્રકારનું આચરણ શુભ નામક આશ્રવ કરાવે. ખીજા શબ્દોમાં એ વાત કહીએ તે મન, વચન અને કાયાના સરળ વ્યવહાર, કલહને! ત્યાગ, સમ્યકદન, વિનય, ગુણાનુવાદ, વિગેરે વડે જીવમાં શુભ કર્મને આશ્રવ થાય. દનવિશુદ્ધિ, વિનયસંપન્નતા અતિચારવિનાનું શીલવ્રત, જ્ઞાનાપયેાગ, સંવેગ, યથાશક્તિ ત્યાગ, તપ, સાધુભક્તિ, વૈયાય, અરિહંતની ભક્તિ, આચાયની ભક્તિ, બહુશ્રુતની ભક્તિ, પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહા,િ માર્ગ પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય એ સાળ પ્રકારની શુભ ભાવનાઓને લીધે જીવમાં તીર્થંકર-નામ-કના આશ્રવ થાય. ( ૧ ) વિશુદ્ધ સમ્યગદર્શન એ દનવિશુદ્ધિ. એના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/54df26d778450e9801be94c98078aded66747e20afb59cf9f86c44b791b029f7.jpg)
Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286