________________
નામ *
. (૪૪) લાભાન્તરાયઃ લાભની આડે આવે : - . (૪૫) ભેગાંતરાય: ભોગ્ય વસ્તુ ભેગવવા ન દે. જીવ વિષયનો ભંગ કરવા મથે, પણ આ કર્મના ઉદયથી ભોગનો માર્ગ કંટકમય બને. જે વિષયનો એક જ વાર ભોગ થઈ શકે તે ભેગ કહેવાય જેમકે આહાર, પાણી, મુખવાસ વિ. (૪૬) ઉપભેગાંતરાય ઉપગ્ય વસ્તુના ઉપભેગમાં વિદન
નાખે, જે વસ્તુને અનેક્વાર ઉપભોગ થઈ શકે તે
ઉપભોગ્ય કહેવાય જેમકે વસ્ત્ર, વાહન, આસન વિગેરે. (૪૭) વીર્યન્તરાયઃ જીવના વીર્ય, સામર્થ્ય કે શક્તિને
રવા ન દે. ઘાતી કર્મના એ ૪૭ ભેદ થયા. ઘાતી કર્મ જીવના સ્વાભાવિક જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચરિત્ર, વીર્ય વિગેરે ગુણને ઢાંકી રાખે છે. અઘાતી કર્મ જીવન સ્વાભાવિક ગુણેનો લેપ નથી કરતા. અઘાતી કર્મ કેવળ શરીરની સાથે સંબંધ રાખે છે. વેદનીય, ગોત્ર, આયુર અને નામ એ ચારે અઘાતી કર્મ છે. ૫) વેદનીય કર્મ: સુખ-દુઃખની કારણભૂત સામગ્રી ઉપજાવે.
એના પણ બે પ્રકારઃ- (૪૮) શાતા વેદનીયઃ સુખસાધન પુરાં પાઠવામાં સહાયક થાય (૯) અશાતા વેદનીયઃ દુઃખનાં સાધન ઉપજાવવામાં
કારણભૂત થાય. (૬) ગોત્ર કર્મ: કેવા વંશમાં જન્મ થવો તે ગોત્ર કર્મ ઉપર
આધાર રાખે છે. એ પણ બે પ્રકારે છે : (૫) ઉચ્ચ ગોત્રઃ આ કર્મના પ્રતાપે જીવ ઉચ્ચ કુળમાં . જન્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org