________________
૨૩૪
duration) અને (૨) અપરા સ્થિતિ. આઠ પ્રકારના કર્મોને પરાસ્થિતિ-કાળ અને અપરા સ્થિતિ–કાળ નાગમ પ્રમાણે નીચે ઉતારું છું,
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાય કર્મની પરા સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ. (ત્રિશત ) ત્રીસ કોટા કોટી સાગરોપમ.
મોહનીય કર્મની પરાસ્થિતિ (સમતિ) ૭ કટાકેટ સાગરોપમ.
નામ તથા ગોત્રકમની પરા સ્થિતિ (વિંશતિ) વીસ કેટકેટી સાગરેપમ.
આયુષ કર્મની પરા સ્થિતિ (યત્રિશત) ૩૩ સાગરેપમ. યોજનપ્રમાણુ ઉંડાઈ પહોળાઈ અને લંબાઈવાળે કુલ દો. એને ઘેરાવે લગભગ યોજન થાય. એ કુવામાં ઉત્કૃષ્ટ ભૂમિમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળના નાનામાં નાના અંશ ઠાંસી ઠાંસીને ભર્યા છે, પછી સો સો વરસના અંતરે એક એક વાળ કુવામાંથી કાઢવામાં આવે અને એ રીતે એક એક વાળ કાઢતાં આ કૂવે ખાલી થઈ જાય ત્યારે એક “વ્યવહાર પલ્ય” થયું ગણાય. એવું અનુમાન મઢવામાં આવ્યું છે કે ૪૧ ૩૮ પર ૬૩૦૩૦૮૨૦૩૧૭૭૭૪૫૧૨ ૧૯૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક વ્યવહાર પલ્ય થાય. અસંખ્યાત વ્યવહાર પલ્યનું એક “ઉદ્ધાર પલ્ય” અને અસંખ્યાત ઉદ્ધાર પલ્યનું એક “અદ્ધ પલ્ય” થાય. ૧૦ કટાકોટી અદ્ધાપલ્યને. એક સાગરેપમ.
ઉપર જે સ્થિતિ બતાવી તે ઉત્કૃષ્ટ છે. હ. અપર એટલે જઘન્ય સ્થિતિ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org