________________
(૮૫) ન્યગ્રાધ પરિમંડલ સંસ્થાનઃ આ કર્મને લીધે ન્યગ્રાધ (વડ) વૃક્ષ જેવું શરીર પિરણમે : એટલે કે શરીરના નીચેના ભાગ ન્હાને! કુમા અને ઉપલે ભાગ મ્હોટા તથા સુડાળ રહે.
(૮૬) સ્વાતિક સંસ્થાન : આને લીધે ન્યગ્રાધ પરિમડલ કરતાં જૂદી જ આકૃતિ બંધાય.
(૮૭) કુઞ્જક સંસ્થાન ઃ આના ઉદયથી ખુ ́ધવાળું શરીર
પ્રાપ્ત થાય.
(૮૮) વામન સંસ્થાન ઃ આના ઉદયથી ઠીંગણું શરીર
મળે.
૨૧૧
3
(૮૯) હુણ્ડક સંસ્થાનઃ આના ઉદયથી શરીરના અ ંગેાપાંગ ન્હાના—મેટા અન–મેળ કે પ્રમાણ ન જળવાય : શરીરના આકાર કદરૂપા અને.
નવમું સહનન કર્મ-હાડપિંજરના ધડતર સાથે આને સબંધ છે. એ ક છ પ્રકારનું છે. છેલ્લા ત્રણ પ્રકાર જ અત્યારે વર્તમાન સમયે દેખાય છેઃ
સાદિ સંસ્થાન
કુબ્જ સસ્થાન
વામન સસ્થાન
Jain Education International
~~~~
કવડે. શાલ્મલી વૃક્ષની જેમ નાભિની નીચેને ભાગ સુંડાળ અને ઉપરા ભાગ લક્ષહીન થાય છે.
— કમ વડે મસ્તક ઢાંક હાથ પગ સુડાળ થાય છે. અન્ય અવયવા તેવા થતા નથી. ——આ *વડે મસ્તકાદિ ઉપરક્ત અય લક્ષણહીન અને અન્ય અચવા સુડાળ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org