SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૫) ન્યગ્રાધ પરિમંડલ સંસ્થાનઃ આ કર્મને લીધે ન્યગ્રાધ (વડ) વૃક્ષ જેવું શરીર પિરણમે : એટલે કે શરીરના નીચેના ભાગ ન્હાને! કુમા અને ઉપલે ભાગ મ્હોટા તથા સુડાળ રહે. (૮૬) સ્વાતિક સંસ્થાન : આને લીધે ન્યગ્રાધ પરિમડલ કરતાં જૂદી જ આકૃતિ બંધાય. (૮૭) કુઞ્જક સંસ્થાન ઃ આના ઉદયથી ખુ ́ધવાળું શરીર પ્રાપ્ત થાય. (૮૮) વામન સંસ્થાન ઃ આના ઉદયથી ઠીંગણું શરીર મળે. ૨૧૧ 3 (૮૯) હુણ્ડક સંસ્થાનઃ આના ઉદયથી શરીરના અ ંગેાપાંગ ન્હાના—મેટા અન–મેળ કે પ્રમાણ ન જળવાય : શરીરના આકાર કદરૂપા અને. નવમું સહનન કર્મ-હાડપિંજરના ધડતર સાથે આને સબંધ છે. એ ક છ પ્રકારનું છે. છેલ્લા ત્રણ પ્રકાર જ અત્યારે વર્તમાન સમયે દેખાય છેઃ સાદિ સંસ્થાન કુબ્જ સસ્થાન વામન સસ્થાન Jain Education International ~~~~ કવડે. શાલ્મલી વૃક્ષની જેમ નાભિની નીચેને ભાગ સુંડાળ અને ઉપરા ભાગ લક્ષહીન થાય છે. — કમ વડે મસ્તક ઢાંક હાથ પગ સુડાળ થાય છે. અન્ય અવયવા તેવા થતા નથી. ——આ *વડે મસ્તકાદિ ઉપરક્ત અય લક્ષણહીન અને અન્ય અચવા સુડાળ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy