________________
२२२
(૯૦) વજીરૂષભનારા સંતનનઃ આના ઉદયથી શરીરની
નાડી, ગ્રંથી અને અસ્થિ પણ વજી જેવાં કઠિન અને.
હુંડ સંસ્થાન
–આ કર્મવડે શરીરના દરેક અવયવ
લક્ષણહીન થાય છે. +વજઋષભનારાચ સંધયણ –હાડનો બંધ થવામાં સંઘયણ
નામકર્મ હેતુ છે. જેમ બે પદાર્થોને મજબૂત બંધ હોય, તેના ઉપર પાટે હોય અને તેના પર ખીલી હેય? અને જે મજબૂત બંધ થાય તે મજબૂત હાડકાને બંધ
આ કર્માવડે થાય છે. કષભનારા સંઘયણું –પાટા વિનાને જે બંધ હોય
તેવો હાડકાને બંધ થવામાં આ
કમહેતુ છે. નારાસંઘયણું
–પાટા અને ખીલી વિનાનો જે બંધ હોય તેવા હાડને બંધ
આ કર્મવડે થાય છે. અર્ધ નારા સંઘયણું –જેમ બે પદાર્થને એક બાજુ
ગાઢ બંધ હોય, એક બાજુ શિથિલ બંધ હોય તેવો હાડકાને બંધ
આ કર્મવડે થાય છે. કીલિકા સંઘયણ
–જેમ બે પદાર્થની બે બાજુ શિથિલ બંધ હોય પરંતુ ખીલી જેવું કંઈ લગાવેલું હોય તેવો હાડકાને
બંધ થવામાં આ કર્મ કારણું છે. સેવાર્તા સંઘયણ
–હાડકાને સાવ શિથિલ બંધ થવામાં
આ કર્મ કારણ છે. અત્યારે આ જ સંઘયણ દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org