________________
૨૨૩
(૯૧) વજી નારા સંહનનઃ આના ઉદયથી માત્ર ગ્રંથી
અને અસ્થિ વજ જેવા કઠિન બને. (૯૩) અર્ધનારા સંતનનઃ આના ઉદયથી નારાચ કરતા
દુર્બળ પ્રકારના સાંધા વગેરે બને. (૯૪) કીલક સંહનનઃ આના ઉદયથી અસ્થિ ગ્રંથિ
વાળા બને. (૫) અસાપ્તા સૃપાટિકાઃ આના ઉદયથી શિરા સંયુક્ત
અસ્થિ બની રહે. દશમું–સ્પર્શ કર્મ. એ વડે શરીરની સ્પર્શશકિત નિર્માય છે. સ્પર્શકર્મ આઠ પ્રકારનું છે: (૯૬) જેના ઉદયથી ઉષ્ણ સ્પર્શવાળું શરીર નિમય. (૭) જેના ઉદયથી શીત સ્પર્શવાળું શરીર નિમય. (૯૮) જેના ઉદયથી સિંધુ સ્પર્શવાળું શરીર નિર્ણાય. (૯૯) જેના ઉદયથી રૂક્ષ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૦૦) જેના ઉદયથી મૃદુ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૦૧) જેના ઉદયથી કર્કશ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૨) જેના ઉદયથી લધુ સ્પર્શવાળું શરીર નિર્ણાય. (૧૦૩) જેના ઉદયથી ગુરુ સ્પર્શવાળું શરીર નિમય.
અગીયારમું રસકર્મ-એના વડે વિવિધ પ્રકારના રસયુકત શરીર બને. રસકર્મ પાંચ પ્રકારે છે. (૧૦૪) તિક્ત રસકર્મઃ જેના ઉદયથી શરીરમાં તિક્ત
રસ ઉપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org