________________
૧૯૧
“કારસ્થતિ [] પરિવાર સતસદ ઘતિથો रंजयति । दुतिये च वसे अचितयिता सातकणि पछिमदिसं हयगजनररधबहुलं दंडं पठापयति । कण्हनां गताय व सेनाय वितासितं मुसिकनगरं ततिये पुन वसे"
“ત્રાસી શત સહસ્ત્ર પણ ખરચીને તેણે પ્રકૃતિવર્ગનું રંજન કર્યું. હાથી, ઘોડા, માણસે અને રથ માટે, પશ્ચિમ ભાગમાં જે એક બીજું ઘર સૂત્રધારે બાંધ્યું હતું તેમાં તેણે બીજાં ઘરે ઉમેય, કંસવનમાંથી જેઓ જોવાને માટે આવતા તેમને સારૂ; શકનગરના અધિવાસીઓને..વાતાયન.” પ્રિન્સેપને
આ અર્થ ઘણે છિન્નભિન્ન છે. એ સમજાતો નથી. આજે વિધાને ઉપરોક્ત પંક્તિનો નીચે પ્રમાણે અર્થ બેસારે છે–
રાજત્વના બીજા વર્ષમાં તેણે શાતકણિને અગ્રાહ્ય કરી, પશ્ચિમ તરફ એક મોટી સેના મોકલી. અને કૌશાંબોની મદદથી એક નગર ઉપર અધિકાર મેળવ્યો.”
गंधववेदबुधो दंपनतगीतवादितसन्दसनाहि उसवसमाजकारापनाहि च कीडापयति नगरिं । तथा चवुथे वसे विजाधराधिवासं अहतपुवं कालिंगपुवराजनिवेसितं...वितधमकुल सबिलमढिते च... નિશ્વિતછત–”
“તે પુણ્યપરાયણ અને ગંધર્વવિદ્યામાં પણ સુનિપુણ હતો. દંપન તથા તભત બજાવતો. સુંદરી અને હર્ષદાયિની નાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org