________________
૨૦૫ કારી હિસાબ કિતાબ આવક ખર્ચ) વ્યવહાર (કાયદા), અને વિધિ (ધર્મશાસ્ત્રો) માં વિશારદ થઈ, સર્વ વિદ્યાવાત (બધી વિદ્યાઓમાં પરિશુદ્ધ) એવા [ તેઓએ ] નવ વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે વખતે સંપૂર્ણ ચોવીસ વર્ષ ની ઉમરના થયેલ [તેઓશ્રી] જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન - છે અને જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજ - (૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીમાં) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં વાવાઝોડાથી તૂટી ગયેલ દરવાજાવાળા કિલ્લાની મરામત કરાવી. કલિંગનગરી (રાજધાની) માં થી ખિબીરનાં . તલાવડાં–તળા અને પાળો બંધાવ્યાં. બધા બાગની મરામત :
(૪) કરાવી. પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજા) નું રંજન કર્યું. બીજા વર્ષમાં સાતકણિ (સાતકર્ણિ) ની કશી પરવા કર્યા વિના જ પશ્ચિમ દિશામાં (ચડાઈ કરવા માટે) ઘેડા, હાથી, પેદળ અને રથવાળી મોટી સેના મેકલી. કહનાં (કૃણવેણુ નદી ) ઉપર પહોંચેલી સેનાવડે મુસિક (મૂપિક) નગરને બહુ ત્રાસ આપ્યો. વળી ત્રીજે વર્ષે
(૫) ગંધર્વ વેદના પંડિત એવા તેઓશ્રીએ ] દંપ (ડફ ?) નૃત્ય, ગીત, વાદિત્રનાં સંદશને (તમાશાઓ) વડે ઉત્સવ, સમાજ (નાટક કુસ્તી, આદિ) કરાવી નગરીને
કી. અ. ૧. ૨૮, રૂપ, લેખા અને ગણના ઉપર સૂત્ર હતાં, એવું મહાવચ્ચની ટીકા ઉપરથી માલૂમ પડે છે. માત્ર ૧, ૪૬, જનસૂત્રમાં લખ્યું છે કે મહાવીરસ્વામિનું નામ એટલા માટે વર્ધમાન પડયું કે જન્મથી જ જ્ઞાતવંશની ધન, ધાન્યાદિ વડે વૃદ્ધિ થવા માંડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org