________________
૨૦૧
ખારવેલના સમય વિષે વિદ્વાનમાં મતભેદ છે. મગધરાજ અશાકની પછી ખારવેલના સમય આવે છે એમ તે। પ્રિન્સેપ વગેરે સૌ કબૂલ કરે છે. જૂમાં બ્રેઈલના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૧૭૦ માં ખારવેલ રાજગાદી ઉપર ખેડા હાવે ોએ. ભગવાનલાલ ઈંદ્રજી કહે છે કે મૌ*સંવતના ૧૬૪ વ વીત્યા પછી ખારવેલના આ શિલાલેખ કોતરાયા હશે. ઇ. સ. પૂર્વે ૨૫૬ માં અશોકે કલિંગ જિત્યું હતું. ભગવાનલાલના કહેવા પ્રમાણે ૨૫૬-૧૬૪=૯૨ (ઈ. સ. પૂર્વે) ખારવેલના સમય ગણાય. ઉપરોક્ત શિલાલેખમાં, સેાળમી પંક્તિમાં “વનતનુરાત.. सजा... रियल मछिनेन च चयष अगिस्रति कतिरियम् नपादछति" એવા જે શબ્દો છે તેના ભગવાનલાલ ઈંદ્રજી સંસ્કૃતમાં આવા અનુવાદ કરે છે:
“વિત્તિને ચવતુ:ત્તિ અત્ર शतकोत्तरे" =विच्छिन्नायाम् ચવતુ:ખદચામ્ બત્ર-રાત્ત ક્ષેત્તાયામ્” એટલે કે મૌ રાજ્યના ૧૬૪ વર્ષ વીત્યા. ઇ. સ. પૂર્વે ૨૫૬ મુ` વધુ એ મા સત એમનું માનવુ છે. ૨૫૬-૧૬૪=૯૨ ( ઇ. સ. પૂર્વે ) માં ખાવેલ મહારાજાના રાજવનું તેરમું વ ગણીએ તા ૯૨+૧૩=૧૦૫ ( ઇ. સ. પૂર્વે) માં ખારવેલ કલિંગની રાજ ગાદી ઉપર આવ્યા એમ કહી શકાય,
ખુલર કહે છે કે ચંદ્રગુપ્તના અભિષેક વખતે મૌ સંવત પ્રવતેલા હાવા જોઇએ. ઘણું કરીને ઇ.સ. પૂર્વે ૩૨૦માં ચંદ્રગુપ્ત ગાદીએ એકા. એટલે ખુલર સાહેબની ગણત્રી પ્રમાણે ૩૨૦-૧૫૧–૧૬૯ (ઇ. સ. પૂર્વે ) માં ખાવેલ ગાદી ઉપર આવ્યે હશે. બ્રેઇલ પણ એ જ મત ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org