________________
૧૧૩
સમજો. એમાં કઈ અસંગતિ નથી. સાપ પેાતાના ન્હાનકડા દેહને ફેણ વિસ્તારીને મ્હોટા બનાવી શકે છે. તેમજ આત્મા પણ સક્રાચ–વિસ્તાર-ગુણના પ્રતાપે જૂદે જાડ઼ે સમયે જૂદા જૂદા દેહપરિમાણુ ધારણ કરી શકે છે. વિભિન્ન અવસ્થા અથવા પર્યાય જોતાં આત્માને પરિવર્ત્તન છે એમ કહીએ તા ચાલે અને તેથી જ તે! એ હિસામે આત્મા અનિત્ય પણ છે. દ્રવ્યથી એથી ઉલટી જ વાત કહી શકાય. એટલે કે દ્રવ્યથી આત્મા અપરિવર્ત્તિત અને નિત્ય છે. શરીર -ખંડનના સબંધમાં નૈયાયિકા જે વાંધા લે છે તેના જવાબમાં જૈતા કહે છે કે શરીર ખંડિત થવાથી આત્મા ખંડિત નથી થતા, ખંડિત થયેલા શરીરાંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખડિત શરીરાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તેા ખતિ શીરાંશમાં જે કંપન જોવામાં આવે છે તેનું બીજું કોઈ કારણ બતાવી શકાતું નથી. ખંડિત અંશમાં કાઈ પૃથક આત્મા । નથી જ. છે તે દેહને વિષે રહેલા, દેહપરિમાણવાળા આત્માના અંશ છે. શરીરના એ ભાગમાં રહેવા છતાં પણુ આત્મા તા એક જ છે. એ રીતે જૈનાચાર્યો યુક્તિવાદથી આત્માનુ સ્વદેહ પરિમાણુત્વ સારી રીતે સિદ્ધ કરે છે.
જે
ΟΥ
ન્યાયમતનું એ પ્રમાણે ખંડન કરી, જૈન દાર્શનિકા યુક્તિપૂર્વક બતાવી આપે છેઃ આત્મા વ્યાપક નથી, પણ શરીર–પરિમાણુ જ છે. એમના અનુમાન પ્રત્યેાગ પણુ. અહીં નોંધવા ચેાગ્ય છે. તેઓ કહે છે કે આત્મા નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હાય તે ચેતન ન હાઇ શકે. દાખલા તરીકે આકાશ
વ્યાપક
આત્મા
ચેતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org