________________
૧૪૧
નીચેના સમૂહથી ઊંચે રહેતા દેવતાઓના સમૂહ ક્રમે ક્રમે તેજ, વર્ણ, (લેશ્યા,) આયુ:, ઇંદ્રિયજ્ઞાન, અવધિજ્ઞાન, સુખ અને પ્રભાવમાં વિશેષ ઉન્નત હોય છે. જેમ જેમ ઉચ્ચ દેવલેાકમાં જઇએ તેમ તેમ તેમના માનકષાય, ગતિ, દેહ પ્રમાણ અને પરિગ્રહ પણ એછાં થતા લાગે છે. દેવ ચેાનિમાં જન્મ, તે તે જીવના પુણ્ય ઉપર આધાર રાખે છે. ભવન, વ્યંતર અને જ્યાતિષ્ઠ દેવાની અંદર કૃષ્ણ, નીલ, કાપાત અને પીત એ ચાર વર્ણો હેાય છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેવળ પીતવર્ણ હોય છે. ત્રીજા અને ચેાથા સ્વર્ગના દેવેના વણું કંઈક પીત અને પદ્માલ હેાય છે. પાંચમાથી દિમા કલ્પના દેવાના વર્ણ પદ્માભ, નવથી બારમા દેવલાકના દેવાના પદ્માભ અને શુકલાભ, અને તેરમા ૩૫થી લઈ ઉપરના સમસ્ત કલ્પના દેવાના શુકલવર્ણ હોય છે.
દેવા કંઈ મુક્ત જીવ નથી. શુભ કર્મોના યેાગે તે ઉત્તમ પ્રકારનાં સુખ ભાગવી શકે છે. એટલુંજ. બાર્કી જન્મ અને મૃત્યુની ઘટમાળ તે ત્યાં પણ છે. કાઈ કાઈ બાબતમાં તેઓ પૃથ્વી ઉપર વસતા મનુષ્યા જેવા જ હોય છે. એમને પણ સારી વસ્તુને શેખ અને અણુગમતી વસ્તુને અભાવ હાય છે. મનુષ્યની જેમ દેવેને પણ વિષયવાસના છે, છતાં કેટલીક બાબતમાં તેએ મનુષ્યથી જૂદા પડે છે. ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ્ક અને સૌધમ તથા ઈશાન કલ્પના દેવાને મનુષ્ય તથા તિયચની જેમ શરીર સયોગપૂર્વકની રમણક્રિયા હાય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવાને માત્ર રમણીનું આલિંગન હોય છે. પાંચમાથી આઠમા સ્વર્ગ સુધીના દેવા દેવીઓના રૂપદર્શનથી વિષય સુખ અનુભવે છે. નવમા, દશમા, અગીયારમા, બારમા સ્વર્ગના દેવે, દેવીએના શબ્દ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org