________________
૧૭૧
“રાજકુમાર ! બહુ બહુ તો તમે અશ્વો ખેલાવી જાણા, ધર્મને જાણવાના દાવા તમે ન કરી શકો. ધર્મ એ અમારા અધિકારને વિષય છે. આ તપ કેવળ કાયલેશ છે કે સ્વર્ગ તે મુક્તિ અપાવનારા છે તે જેટલુ અમે જાણીએ તેટલું તમે ન જાણેા.” તાપસના શબ્દોમાં તિરસ્કાર તરી આવતા હતેા. “એટલું તે! તમે પણ કબૂલ કરશેા ને કૈં યા વિના ધમ રહી શકતા નથી? અને આમાં તે। યાનું જ ખુલ્લે ખુલ્લું દેવાળું દેખાય છે.” પાર્શ્વકુમારે તાપસનું ભાન ઠેકાણે લાવવા મૂળ વાત માંડી.
“તમે કેમ જાણ્યું કે આમાં દયાના નથી ?” તાપસના અંતરમાં પણ હવે પ્રટી રહ્યો.
અંશ સરખા પણ અગ્નિના સંતાપ
-
“તમારા અજ્ઞાન તપમાં આ નિર્દોષ સાપ વિના કારણે શેકાઈ જાય છે, એ તમે જાણી છે ?' એમ કહી પાકુમારે ધુણીમાં સળગતા કાપડને પોતાના માણસ મારફત બહાર કઢાળ્યેા. એ કાખંડ ચીરતાં એમાંથી એક મ્હાટા ફણીધર સાપ, અગ્નિના તાપને લીધે આકુળવ્યાકુળ અનેલેા અને મૃત્યુના છેલ્લા દમ ભરતા બહાર નીકળ્યો. પાર્શ્વકુમારે તેના કાનમાં નવકારમંત્રના કલ્યાણકારી શબ્દો રેડ્યા. એ સાપ તત્કાળ ભરીને નવકારમંત્રના પ્રતાપે નાગાધિપ ધરણેન્દ્ર થયા,
ભતાના માટા સમુદાયની મધ્યમાં ભેાંઠા પડેલા તાપસ, ક્રોધથી ધમધમતા, વેરને લીધે યદ્ગા તદ્દા ખેલતા ત્યાંથી ચાલ્યે. ગયા.
તાપસના અજ્ઞાન તપે એને. નિર્દોષ સાપના અકાળ મૃત્યુએ પાકુમારના અતરને વક્ષેાવી નાંખ્યું. તેઓ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org