________________
૧૮૭
તેણે ધર્મના આશ્રય શેાધ્યા. જોત જોતામાં એ પાતાની ધનિષ્ઠા માટે પ્રખ્યાત બની ગયા. પર્વતા ઉપરના એના શિલાલેખા તથા અનુશાસને એ વાતની સાક્ષી પૂરે છે.
પ્રબળ પરાક્રમી, ચક્રવત્તી જેવા અશાકે, ધર્મની ખાતર જે ત્યાગભાવના કેળવી છે તે આર્યાવર્ત્તના પ્રાચીન રાજવીની એક વિશિષ્ટતા બતાવે છે. રપતિ, યુધિષ્ઠિર અને જનકાદિ રાષિઁ જેવા પૌરાણિક રાજાઓની વાત જવા દ્યો. ઐતિહાસિક કાળમાં પણ પરાકમી અને ધર્મ પરાયણ રાજાએ ટ્રેટા નથી પડયો. વિક્રમાદિત્ય રાજરાજેશ્વર હતા અને ધાર્મિકામાં પણ અગ્રગણ્ય હતેા એ હકીકત કાણુ નથી જાણતું ? સમ્રાટ ચંદ્રગુપ્તે પેાતાના છેલ્લા જીવનમાં જૈનધર્મની દીક્ષા લીધી હતી એવું વર્ણન પશુ મળે છે. મહારાજા કનિષ્ક અને શિલાદિત્ય જેવા બૌદ્ધ રાજાએ પરાક્રમી હતા તેમ ધર્મપરાયણ પણ હતા એ ખીના ઇતિહાસ વેત્તાએ સમસ્વરે ઉચ્ચારી છે. અશકના સંબંધમાં પણ એમજ અન્યું હતું. એક તરફ કલિંગના વિજય, એટલે કે અસાધારણ શૌય –વીય અને ખીજી તરફ જવલંત ધર્મીનિષ્ફાધર્મના સતત પ્રચાર માટે અવિરામ ઉદ્યોગ,
કલિંગદેશના પગમાં મગધની પરાધીનતા રૂપી મેડીએ કયાં સુધી રહી એ ચેાક્કસપણે કહી શકાતું નથી. તેમજ એ એડીઓ ક્યારે ટૂટી-કાણે તાડી તે પણ અચેાક્કસ છે. અશાકના મૃત્યુ પછી તરત જ કલિંગ સામ્રાજ્યમાંથી ખસી ગયું એ વાત પણ એટલી જ નિઃસદેહ છે. મધમાં મૌ શાસન છેલ્લા શ્વાસ લઈ રહ્યુ હતું. મરણ પથારીએ પડયું હતું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org