________________
૧૮૦
જૈન માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરના નિર્વાણુ પહેલાં ૨૫૦ વર્ષે ભ૦ પાર્શ્વનાથનું નિર્વાણ થયું. ભગવાન પાર્શ્વનાથનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. ઇ. સ. પૂર્વે ૫૯૯ માં ભગવાન મહાવીરના જન્મ થયો. ઈ. સ. પૂર્વે ૫૨૭માં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. પર૭ માં ૨૫૦ ઉમેરવાથી ૭૭૭ થાય ૧૨૭માં ૩૫૦ ઉમેરવાથી ૮૭૭ થાય. એટલે કે ઈ. સ. પુર્વે ૮૭૭ માં પાર્શ્વનાથ ભગવાનના જન્મ વડે ભારતભૂમિ ધન્ય બની.
ભ. પાશ્ર્વનાથ ગૃહસ્થાવાસમાં ત્રીસ વર્ષ રહ્યા, અને તાવસ્થામાં સીત્તેર વર્ષ રહ્યા. એકંદરે સા વરસનું આયુષ ભાગવ્યું. कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥
કમઠે પ્રભુની ઉપર ઉપસ કર્યાં, ધરણેત્રે પ્રભુની ભક્તિ કરી. છતાં પાર્શ્વનાથે તેા એ ઉભય ઉપર સમાન ષ્ટિ જ રાખી. આવી સમાન દૃષ્ટિવાળા પ્રભુ તમારી સંપત્તિને માટે આ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org