SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈન માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરના નિર્વાણુ પહેલાં ૨૫૦ વર્ષે ભ૦ પાર્શ્વનાથનું નિર્વાણ થયું. ભગવાન પાર્શ્વનાથનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. ઇ. સ. પૂર્વે ૫૯૯ માં ભગવાન મહાવીરના જન્મ થયો. ઈ. સ. પૂર્વે ૫૨૭માં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. પર૭ માં ૨૫૦ ઉમેરવાથી ૭૭૭ થાય ૧૨૭માં ૩૫૦ ઉમેરવાથી ૮૭૭ થાય. એટલે કે ઈ. સ. પુર્વે ૮૭૭ માં પાર્શ્વનાથ ભગવાનના જન્મ વડે ભારતભૂમિ ધન્ય બની. ભ. પાશ્ર્વનાથ ગૃહસ્થાવાસમાં ત્રીસ વર્ષ રહ્યા, અને તાવસ્થામાં સીત્તેર વર્ષ રહ્યા. એકંદરે સા વરસનું આયુષ ભાગવ્યું. कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ કમઠે પ્રભુની ઉપર ઉપસ કર્યાં, ધરણેત્રે પ્રભુની ભક્તિ કરી. છતાં પાર્શ્વનાથે તેા એ ઉભય ઉપર સમાન ષ્ટિ જ રાખી. આવી સમાન દૃષ્ટિવાળા પ્રભુ તમારી સંપત્તિને માટે આ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy