________________
મહા મેઘવાહન મહારાજા ખારવેલ
પ્રાચીન સમયમાં, ભારતવષને વિષે જે પ્રખ્યાત આયરાજ્યેા થઇ ગયાં તેમાં કલિંગનુ નામ ધણુ મહત્ત્વ ધરાવે છે. કલિંગનું ઐશ્વર્યાં અને કલિંગની ધનિષ્ઠા ઇતિહાસના પૃષ્ઠોમાં અકાઈ છે. એ સભ્યતા કેટલી પુરાણી છે તે હજી નક્કી થઈ શક્યું નથી. અતિ પ્રાચીન પુસ્તકામાં કલિંગને નામેાલ્લેખ છે. એલેકઝાંડરની સવારીના વણુન સાથે લિંગ જોડાયેલું છે. મેગનિકે પશુ પોતાના પ્રવાસ પુસ્તકમાં કલિંગને સ્થાન આપ્યું છે. મહારાજા અશોકના એક શિલાલેખમાં કલિંગના સત્યાનાશની એક અતિ રોમાંચકારી ઘટના વર્ણવેલી છે. આ શિલાલેખ સામાજગિરિ પર્વતમાં મળી આવ્યા છે. એને મૂળ પાઠ તથા અર્થ આ પ્રમાણે છે. “મ( સૂત્ર ) અમિતિત ( સહૈ )વાન ત્રિશ્નસ વિજ્ઞદશી ( સ ) રાખ્ખો ( નિય વિનિત ) ( વિષષ ) મંત્ર ( ત્રળशतसहस्रे ) येततो अपवूढे सतसहख (म ) त्रे तत्र हते बहु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org