________________
૧૭૪
અવસર હતા. એમની સાથે ીન ૩૦૦ જેટલા રાજાઓએ દીક્ષા લીધી.
પાર્શ્વ-ભગવાન વિહાર કરતાં એક દિવસે, કૂવાની પાસે આવેલા વડલાની નીચે કાયાત્સગ કરીને રહ્યા. સૂર્યાસ્ત થઇ ચુક્યા. હતા. નજીકના તાપસ આશ્રમમાં પશુ શાંતિ વતી હતી.
એ વખતે મેલમાલીએ પેાતાના પૂર્વ વૈરને યાદ કરી પ્રભુ ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ વરસાવ્યા.
મુશળધાર મેધ વર્ષાવવાના ઉપદ્રવ છેલ્લેા અને સૌથી વધુ આકરા હતા. એ માત્ર મેધધારા જ નહેાતીઃ પ્રલયકાળ પેાતે જ જાણે કે મેધનું રૂપ ધરીને પૃથ્વી ઉપર આવ્યા હાય એવું તે।ફાન મચી રહ્યું. પાણીનું એક એક ટીપું શીકારીની ગાણુમાંથી છુટતા પત્થર જેવું લાગતુ, સિંહ, વાઘ, વરૂ અને હાથી જેવા પ્રાણી પણ અકળાઈ ઉઠયાં. જે સ્થળે પાણી રહી શકે નહીં ત્યાં પણ વરસાદનાં પાણી બાંધેલાં તળાવની જેમ સ્થિર થઇ રહ્યાં.
ચડતાં ચડતાં એ વરસાદનાં પાણી, કાયાત્સગને વિષે અચળપણે ઉભેલા ભગવાનના નાક પ ત પહેાંચ્યાં. છતાં ભગવાન પાર્શ્વનાથ અડગ અને અાલ જ રહ્યા.
એ જ વખતે ધરણેનુ આસન કર્યું. તેણે તત્કાળ આવી પાતાની સાત ક્ણુ વડે ભગવાનને છત્ર યું. પરાજય પામેલા મેઘમાળીએ પણ અંતે ભગવાનની ક્ષમા માગી.
દીક્ષા લીધા પછી ચેારાશી દિવસ વ્યતીત થતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ, વિશાખા નક્ષત્રમાં ભગવાનને કેવળજ્ઞાન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org