________________
ર
છે, તેમાંની, જબુદ્રીપને વિષે ભરત તથા ઐરાવત એમ છે, વિદેહક્ષેત્રને વિષે બત્રીસ, ધાતકી ખંડને વિષે અડસઠ, અને અર્ધો પુષ્કરદ્વીપને વિષે અડસઠકભૂમિ છે. વિદેહક્ષેત્રની ૩૨ ક ભૂમિએ પૈકી પ્રત્યેક કર્મભૂમિ, ભરત તથા ઐરાવત ક્ષેત્રની જેમ વિજયા ( વૈતાઢવ) પર્વત તથા એ નદી વડે છ ખંડમાં વહેંચાયેલી છે. વિદેહક્ષેત્રના ચક્રવર્તી આ છ ખંડના વિજેતા હૈાય છે.
જયાં
તથા
જે સ્થાનમાં વાણિજ્ય કે કૃષિકમ વડે આવિકા નથી ચાલતી, જ્યાં રાજા તથા પ્રજા વચ્ચે કંઈ ભેદ નથી, મેાક્ષમાર્ગના સભવ નથી તે સ્થાન ભેગભૂમિ: ભરત ઐરાવત ક્ષેત્ર, અવસર્પિણી કાળના પ્રથમના ત્રણ આરા સુધી ભાગભૂમિ રૂપ જ હતાં. અવર્પિણી કાળના થા આરાન આરંભથી એ બન્ને ક્ષેા કભૂમિ રૂપે પરિણમ્યાં છે. અને અવસર્પિણી કાળ ઉતર્યા પછી, ઉત્સર્પિણી કાળના પહેલા ત્રણ આરા સુધી એ બન્ને ક્ષેદ્મ કભૂમિ રૂપે જ રહેવાનાં.
વિદેહક્ષેત્રમાં મેરૂ પર્વતની પૂર્વમાં તથા પશ્રિમમાં ૩૨ કર્મભૂમિએ છે. એ સિવાય એ મેની ઉત્તર-દક્ષિણ દિશાએ પણ એ ઉત્કૃષ્ટ ભાગભૂમિ છે, તેએ અનુક્રમે દેવકુરૂ તથા ઉત્તર કુરના નામે ઓળખાય છે. હેમત અને હૈરણ્યવત ક્ષેત્ર જન્ય ભાગભૂમિ અને રિવ` રમ્યક ક્ષેત્ર મધ્યમ ભાગભૂમિ છે. જધન્ય ભાગભૂમિમાં જીવનું આયુ:પરિમાણુ એક પલ્યનું, મધ્યમનું એ અને ઉત્તમ ભાગભૂમિનું ત્રણ પલ્યનું હાય છે. જખૂદ્દીપની છ ભાગભૂમિએ સિાય, ધાતકીખડમાં બાર, અને પુષ્કરદ્વીપામાં બાર ભાગભૂમિ છે, એ રીતે અઢી ીપમાં બધી મળીને ૩૦ ભાંગભૂમિ છે. અઢી દ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org