________________
આપણું ચિત્તમાં વિશુદ્ધિને અંશ ઉમેરાય છે. એ વિશુદ્ધિ ક્રમે ક્રમે આપણને સ્વર્ગાદિ સુખ તેમજ મુક્તિ પણ અયાવે છે.”
સુવર્ણબાહુની લંકા ઉડી ગઈ. વિપુલમતિ મુનિવરે, એ રાજવીને બીજી પણ કેટલીક તે સંભળાવી. ત્રણ લેકને વિષે કેટકેટલાં ચિત્ય છે તે પણ તેમણે કહ્યું:
“સૂર્યવિમાનને વિષે પણ એક સ્વાભાવિક, સુંદર, અપૂર્વ જિમંદિર છે.” તે દિવસથી સુવર્ણ બાહુએ નિશ્ચય કર્યો કે સવારે ને સાંજે, મહેલની અગાસીમાં ઉભા રહો, સૂર્યવિમાનમાં રહેલા જિનબિઅને અર્થે અર્પવાં. એ પ્રમાણે સુવર્ણબાહુ સિજ સવારે તે સરિજે અગાસીમાં ઉભો રહી, સૂર્યની સામે જોઈ અર્થ આપ અને જિનબિંબને ઉદે બે હાથ જોડ પ્રણામ કરતે.
પિતાના નગરમાં પણ તેણે એક સૂર્યવિમાન તૈયાર કરાવી, અંદર જિનપ્રતિમા પધરાવ્યાં.
પ્રજાએ ધીમે ધીમે મહારાજાની પૂજાપદ્ધતિનું અનુકરણ કરવા માંડ્યું. પ્રજ સવારે ને સાઝે સૂર્યને અર્થ આપવા લાગી. આ પ્રમાણે કેટલાક વર્ષો વીતી ગયાં. સૂર્ય એક વિમાન છે અને એ વિમાનને વિષે એક નિપ્રતિમાજી છે એ વાત પ્રજ ભૂલી ગઈ, સૂર્યની પૂજા બાકી રહી ગઈ આજે પણ એ અવશેષ સૂર્યોપાસન તરિકે ઓળખાય છે.
ધીમે ધીમે સુવર્ણબાહુએ વૃદ્ધત્વના ભણકારા સાંભળ્યા, સંસાર પ્રથી નિવૃત્ત થઈ એમણે દીક્ષા લીધી
દીક્ષા પછી કઠેર તપશ્ચર્યા આદરી. એ તપના પ્રભાવે એમને કેટલીક અપૂર્વ ઋદ્ધિ. સાંપડી, એ સજનિી આસપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org