________________
હાથમાંના ભારે પત્થર તેણે નાના ભાઈના માથા ઉપર પછાડયા. મરૂભૂતિ ત્યાં ને ત્યાંજ મૃત્યુ પામ્યા. કમરના આવા નિષ્ઠુર વ્યવહાર જોઇ, તપસ્વીએ પણ ખળભળી ઉયા. એમણે એને હાંકી કાઢયો.
ક્રમા ભીલ લેાગની એક પીમાં જઈને ભરાયા. ત્યાં રહીને તેણે ચારી-લુંટફાટ આદિના ઉપદ્રવ ફેલાવવા માંડયા.
આસપાસના આશ્રમમાંથી
એક અવિધનની મુનિરાજે મહારાજા અરવિંદને, મરૂભૂતિના મૃત્યુના સમાચાર સંભળાવ્યા. મહારાજાને એ વાત સાંભળી બહુજ દુ:ખ થયું. “ મેં જ એને જતાં વાર્યાં હતા. ન માન્યું; આખરે એ દુષ્ટ પેાતાના સગા ભાઇને પણ નિર્દયપણે ધાત કર્યાં.” મહારાજા મનમાં મેલ્યા..
(૨)
1 પૃથ્વી ઉપર કાણુ અમર રહ્યું છે ? કઠે અને એની સ્ત્રી વા પણ પરલેાકને પંથે ચાલી નીકળ્યાં છે.
આકાશના એક ખૂણામાં વરસાદનુ વાદળ ધીમે ધીમે ઘેરાતું જાય છે. એ વાદળ નથી. જાણે કે એક ચિત્રકાર નિરાંતે મેડમે આકાશ રૂપી પટ ઉપર નવાં નવાં ચિત્રા ઢારી રહ્યો છે. ઘડીમાં એક ચિત્ર દાડે છે, તા કડી પછી પાછું ભૂંસી નાંખે છે. ઘડીમાં એક નવાજ આકાર નજરે
પડે છે.
મહારાજા અરિવંદ મેધની આ લીલા તલ્લીનતાપૂર્વક જોઈ રહ્યા છે. વાદળ-ચિત્રકારે એક જિનમંદિર ચીતરવાનુ આદર્યું. મહારાજાને એ ચિત્ર બહુજ ગમી ગયું. તેઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org