________________
૧૫૯ શત્રુ કે મિત્રને પણ એ સમાન ગણે છે. પર્વના દિવસોમાં તે ઉપવાસ કરે છે, બ્રહ્મચર્ય પાળે છે. તપથી ક્રમે ક્રમે એનું શરીર સૂકી લાકડી જેવું થઈ ગયું. પણ એ વાતની એને મુદ્દલ ચિંતા નથી. અહોનિશ પરમેષ્ટી મંત્રનો જાપ જપે છે.
એક દિવસે તરસને લીધે અકળાયેલો વઘણ પાણી પીવા માટે વેગવતી નદી તરફ જતો હતો. ત્યાં કીનારે જ કર્કટ નામને એક સર્ષ રહે. એ સાપ વષને ડંખે. આ સાપ કમઠનો જીવ હતે. પાપકર્મને લીધે એ સાપનો ભવ પામ્યો હતો. વાઘોષને જોતાં જ સાપને પોતાનું પૂર્વ વેર સાંભરી આવ્યું. એ વેરને આ રીતે એણે બદલે લીધે. - મૃત્યુ સમયે વષે આનં–રૌદ્ર ધ્યાન ન સેવ્યું. એ વ્રતના પ્રતાપે આઠમ–સહસ્ત્રાર સ્વર્ગમાં દેવ થયા. ત્યાં તેણે સત્તર સાગરેપમ અતિ સુખ-વિલાસમાં વિતાવ્યા. દેવના ભવમાં પણ એ વ્રતને મહિમા ન ભૂલ્યો, એટલે કે પુણ્યનેજ આ બધે મહીમા છે એમ માનતો. દેવપણામાં પણ એ રોજ ચિત્યાલયમાં પૂજા-ભક્તિ કરતો અને મહામેરૂ નંદીશ્વર આદિ દ્વીપમાં જઈ ભગવાનની પ્રતિમાઓને વાંદતો. ' દેવને પણ મૃત્યુ તો હોય છે જ. સત્તર સાગરોપમને અંતે એની દેવલીલા પૂરી થઈ.
(૩) પૂર્વ મહાવિદેહમાં, સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત ઉપર તિલકપુરી નામે નગરી છે. રાજાનું નામ વિદ્યુદગતિ અને રાણીનું નામ તિલકાવતી છે. એમને એક સુંદર પુત્રરત્ન સાંપડયું. મહાપુરૂષો કહેવા લાગ્યા : આઠમા દેવલોકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org