________________
ભગવાન પાર્શ્વનાથ
(૧) મંત્રી વિશ્વભૂતિએ એક દિવસે માથાના કાળા-ભમ્મર જેવા કેશગુચ્છમાં અચાનક એક ધોળા વાળ ઉગતે જોયો. આ જ રીતે આ બધા કેશની પડતી થવાની, યૌવન સરિતા પણ આખરે સૂકાઈ જવાની, એવા એવા અનેક વિચારે મંત્રીના મનમાં ઉભરાઈ નીકળ્યા. એક ઉગતા ધોળા વાળ ઉપરથી એમણે સંસારની અસ્થિરતા, અસારતાનું અનુમાન કહાડયું. પછી તો પિતનપુરના આ મંત્રીએ એક સ્ત્રી, બે પુત્રો અને અઢળક ઐશ્વર્યનો ત્યાગ કરી મુક્તિનો માર્ગ લીધે.
મંત્રીને બે પુત્રો હતા, તેમાં એકનું નામ કમઠ અને બીજાનું નામ ભરૂભૂતિ. કમઠ મોટે હતે, મરૂભૂતિ નહાને હવે,
મેટે હેવા છતાં કમઠ ઘણો મૂરખ હતે. વિશ્વભૂતિ મંત્રીએ પિતાને મંત્રી તરિકેને અધિકાર કમઠને બદલે મરૂભૂતિને સોંપ્યો. મરૂભૂતિ પિતાનાં વિનય, વિવેક અને ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org