________________
૧૪૪
સ્વનિમિત છે. એ છ પર્વતાને શીખરે અનુક્રમે પદ્મ, પહાપદ્મ, તિગિજ, કેશરી, મહાપુંડરિક અને પુંડરક નામના સરાવરા છે. પતાની જેમ આ સરોવરા પણ પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાયેલા છે. પહેલું સરાવર લંબાઇમાં એક હજાર યેાજન અને પહોળાઈમાં ૫૦૦ યેાજન છે: ખીજી, પહેલાના કરતાં બમણું, ત્રજી, ખીજાના કરતાં બમણું, ચેાથું, પાંચમું અને છૂટું, અનુક્રમે ત્રીજા, બીજા અને પહેલા સરાવર જેવું છે. દસ ચેાજન જેટલી એની ઉંડાઈ હાય છે.
પ્રથમ સરાવરની અંદર એક યેાજન વિસ્તૃત એક કમળ છે. એની કણિકા એ કાસની અને પાસેના એ પાંદડામાંનું પ્રત્યેક પાન એક કાસનું છે, બીજા કમલનું પરિમાણ એ યેાજનનું છે. ત્રીજા સરાવરના કમલનું ચાર યેાજન, અને ચેાથા, પાંચમા તથા છઠ્ઠા સરોવરમાંના કમળે, અનુક્રમે ત્રીજા, બીજા અને પ્રથમ સૌાવરના જેવા જ છે. આ છ કમળાની ઉપર યથાક્રમે (૧) શ્રી (૨) હી ( ૩ ) કૃતિ (૪) કીર્ત્તિ ( ૫ ) બુદ્ધિ ( ૬ ) લક્ષ્મી નામની છ દેવીએ વિરાજે છે. એમનુ દરેકનું આયુ: એક પત્યેાપમનુ' છે. એ દેવીએ પેાતપેાતાના સ્થાનની અધીશ્વરી હોય છે. એમને પણ સભાસદ તથા સામાનિક દેવા હાય છે. મુખ્ય કમળમાં દેવી બેસે છે અને એની આજીમ જીના બીજા કમા ઉપર દેવતાઓના સમૂહ એસે છે.
ભરત આદિ સાત ક્ષેત્રામાં અનુક્રમે નીચેની નદી વહે છે; (૧) ગંગા તથા સિધુ (ર) રાહિતા તથા રાહિતાસ્યા (૩) હિરતા તથા હિરકાંતા (૪) શીતા તથા શીતેાદા (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org