________________
૧૨૧
પશુ અવયવ માનવા પડશે અને પછી તે આત્માને પણ વિનાશ પામવાના સ્વભાવવાળા સ્વીકારવા પડશે.
જૈને એને જવાબ વાળે છેઃ અમારી જૈન દૃષ્ટિએ આત્મા કચિત્ સાવયવ અથવા કા છેઃ એ સંપૂર્ણરૂપે સાવયવ અને કાય પદાર્થ છે એમ પણ નથી. વડે! જેમ સમાન–જાતીય અવયવામાંથી ઉત્પન્ન થાય છે તેમ આત્મા તેવી જ રીતે સજાતીય કારણામાંથી નિષ્પન્ન થાય છે એમ કહી શકાય નહીં. આત્માને કા કહેતા હેા તે! ભલે. પણ કા-શબ્દને તમે શું અર્થ કરો । ? પૂર્વ આકારના પરિત્યાગ કરવા અને ખીજા આકારે પરિણમવુ એ દ્રવ્યનું કાત્વ છે. ભિન્ન ભિન્ન પર્યાય-પરિણતિ એ જ આત્માનું કાત્વ. એ દૃષ્ટિએ આત્મા કથાચિત્ અનિત્ય પણ છે. અને એક પછી એક પર્યાય પરિણત થતા હાવાથી દ્રવ્યતઃ આત્મા અરિતિ પણ છે. એટલા સારૂ જ અમે કહીએ કે જો કે આત્મા સાવયવ અને કાર્યો છે, છતાં તે અવિચ્છિન્ન અવિભાગ અને નિત્ય પણ છે.
આત્મા શરીર-પરિમાણુત્વ વિષે તૈયાયિકા કહે છે કે જીવને સ્વદેહપરિમાણ માનશે તે। અને એક મૂત્ત પદા કહેવા પડશે. હવે આત્મા સૂત્ત દ્રવ્ય હાયતા શરીરમાં એને અનુપ્રવેશ અસંભવિત બનશે. એક મૂર્ત પદાર્થને વિષે બીજો મૂત્ત પદાર્થ પ્રવેશ જ કઈ રીતે કરી શકે? પછી તે તમારે શરીરને નિરાત્મક જ માનવું પડશે.
બીજી વાતઃ આત્મા દેહ પરિણામ હોય તેા ખાલકશરીર પછી યુવકના શરીરરૂપે શી રીતે પરિણમશે? એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org