________________
૧૨
કહા કે બાળક શરીર પરિમાણને પરિત્યાગ કરી આત્મા યુવક–શરીર-પરિમાણુ ગ્રહણ કરે છે તે શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને એમ કહેા કે બાળક -શરીર-પરિમાણુના પરિત્યાગ કર્યાં વિના આત્મા યુવકશરીર પરિમાણ બની શકે છે તેા એ એક અસંભવિત બ્યાપાર છે એમ કહેવુ પડે. કારણ કે એક પિરમાણુના ત્યાગ કર્યાં વિના બીજા પરિમાણુનું ગ્રહણ કેમ ખને? છેલ્લે છેલ્લે ન્યાયાચાર્યો કહે છે કે જીવ તનુપરિમાણુ હાય તા શરીરના એકાદો અંશ ખંડિત થયેથી આત્મા પણ અમુક અંશે ખડિત બને છે એમ કબુલવુ પડે. જૈન દાનિકા એને જવાબ આપે છે ઃ મૂત્ત એટલે શુ ? એના અથ એવા કરવામાં આવે કે આત્મા સ પદાર્થને વિષે અનુપ્રવિષ્ટ નથી-માત્ર સ્વદેહપરિમાણુ જ છે, તેા એ માન્યતા સાથે જૈન સિદ્ધાંતના વિરાધ નથી. પણ જે તમે મૂ શબ્દના અર્થ રૂપાદિમાન કરતા હૈ. તે તે સંબધમાં અમારે કહેવાનું રહે છે. આત્મા અસ`ગત— અર્થાત્ સ્વદેહપરિમાણુ હાવાથી તે રૂપી અથવા મૂત્ત હોવા જ જોઇએ એવા નિયમ નથી. મન અસંગત છે, પણ એથી કરીને એને મુત્ત પદાર્થ નથી કહેતા. આત્મા મૂ` પદાર્થ નથી. શરીરને વિષે જેમ મનનેા પ્રવેશ સભવે છે તેમ જ આત્માના સંબંધમાં પણ સમજવું. જૈનેા કહે છે કે ભસ્માદિ પદાર્થને વિષે જલ વિગેરે મૂત્ત પદાર્થને પ્રવેશ સભવતા હાય તો શરીરમાં અમૂત્ત આત્માને અનુપ્રવેશ સભવે ? આત્મા જ્યારે યુવક-શરીર-પરિમાણ ધારણ કરે ત્યારે બાળક-શરીર-પરિમાણના પમ્પિંગ કરે છે એમ ભલે
કેમ
Jain Education International
For Private & Personal Use Only
ન
www.jainelibrary.org