________________
વે
·
તથા
જડથી જુદા પદાર્થને જૈન દાર્શનિકા જીવ” કહે છે. યોગ અને સાંખ્યદર્શનમાં જે ‘પુરૂષ' છે; ન્યાય, વૈશેષિક, અને વેદાંતમાં જે ‘આત્મા' છે. તે જૈન દર્શનની દૃષ્ટિએ જીવ છે. એટલુ છતાં એમની વચ્ચે જેવા તેવા ભેદ નથી. સાંખ્ય તથા યોગે પ્રતિષાદેલા પુરૂષની સાથે જિનદર્શને સ્વીકારેલા જીવને પ્રભેદ છે. ન્યાય અને વૈશેષિક આત્મા જિનદનના જીવ વચ્ચે પણ ભેદ છે. વેદાંત આત્મા અને જૈન દનના જીવ એ બેઉ એક નથી. ચાર્વાકે પ્રચારેલા નિરાત્મવાદ પણુ જૈના કબૂલ રાખતા નથી. બૌદ્ધોના વિજ્ઞાનપ્રવાહવાદનુ પણ જૈન દાનિકોએ ખડન કર્યું છેઃ તે પછી જૈનદર્શન-સમ્મત જીવનું લક્ષણુ શું? દ્રબ્યસંગ્રહ અને પાઁચાસ્તિકાયમાં તેની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. जीवो उवओगमओ अमुत्तो कत्ता सदेहपरिमाणो । મોત્તા સંસારથો સિદ્દો તો વિલોટાયેં॥RI(દ્રવ્યસ’ગ્રહ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org