________________
LA
જૈનાચાર્યો કહે છે કે આત્માને વિષે જે આત્મત્વને પ્રત્યય થાય છે તે જ તેનું ચૈતન્ય, આત્માનું સ્વરૂપ અથવા એની પ્રકૃતિ સિદ્ધ કરે છે. આત્માની સાથે ચૈતન્યનું થાડું પણ તાદાત્મ્ય ન સ્વીકારા તા ઉપર કહ્યા તેવા પ્રત્યયનુ છે પણ કારણ તમને મળી શકશે નહી.
ન્યાસાચા કહે છે કે આત્માને વિષે ચૈતન્ય સમવાય સબધે રહેલું છે, એવી આપણને સૌને પ્રતીતિ થાય છે. જૈનાચાય એના જવાબમાં કહે છે કે પ્રતીતિને જ તમે પ્રમાણભૂત માનતા હો તેા પછી આત્મા પાતે ચૈતન્ય સ્વરૂપ છે એવી પ્રતીતિ થાય છે તે કેમ નથી માનતા? “ હું પોતે અચેતન છું—ચેતના યેાગે ચેતન છું” એવી પ્રતીતિ કાઈ ને નથી થતી. “હું સ્વભાવતઃ પતા છું.” એવી જ પ્રતીતિ સૌને થાય છે. ઘટ-પાદિ અચેતન છે, એને નાતા છું હું માનવાન છુ” એવી પ્રતીતિ નથી થતી. આત્મા જો અચેતન હેાત તે ઘટ-પટાદિત વિષે પણ એવી પ્રતીતિ સંભવતી હાત. જૈનાચાર્યોની યુક્તિ બરાબર સમજાય તેવી છે. આત્મા જડવભાવી હેાત તા અપરિચ્છેદ સવ થા
*
હું
અશક્ય બનતું.
નૈયાયિકા જરા આગળ વધીને ખીજી એક યુક્તિ આપે છે. તેઓ કહે છે કે “હું જ્ઞાનવાન છુ” એમ જે આપણુને લાગે છે તે એમ સિદ્ધ કરે છે કે આત્મા અને જ્ઞાન જી જૂદી છે–એ એક નથી. હું ધનવાન છું' એમ કેાઇને લાગે તેથી આપણે આત્મા અને ધનની અભિન્નતા નથી માની લેતા. જૈનાચાર્ય જવાબ આપે છે કે એ પ્રત્યયથી આત્મા અને જ્ઞાન અભિન્ન હાવાનું સિદ્ધ થાય છે, આત્મા જસ્વભાવ
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org