________________
૧૮
કારણકે સમસ્ત ભેરીના શમ્દાદિ પરસ્પર વિધી હાવાર્થી એક પણ શબ્દ ન સંભળાય, જે એમ કહો કે પ્રત્યેક શબ્દનુ કારણ ભિન્ન ભિન્ન છે, એટલા માટે પ્રત્યેક શબ્દ પરસ્પર વિરોધી હોવા છતાં પણ સંભળાય છેઃ અને તેથી જ આકા એક હાવા છતાં વિવિધ ભેરીના યુગપત્ સમવાય સંભવે છે. એના ઉત્તરમાં એમ કહી શકાય કે પ્રત્યેક સુખ–દુ:ખતું કારણુ ભિન્ન ભિન્ન હાય છે; તેથી સુખ-દુઃખાદિ પરસ્પર ભિન્ન હાવા છતાં તેના યુગપત્ અનુભવ થાય છે. એટલે કે એક જ આત્માની સાથે વિવિધ શરીરાદિના યુગપત્, સચેાગ્ય સભવે છે. જે એમ કહે કે વિદ્ધ ધર્માંના અધ્યાસને લીધે આત્માની વિવિધતા સ્વીકારવી પડે છે તે! પછી આકાશની વિવિધતા કાં નથી સ્વીકારતા ?
આકાશ છે તે એક, પણ એક હેવા છતાં ચે પેાતાને વિષે ઘણા પદાર્થાને અવકાશ આપે છે એમ કહેતા હા તે એના જવાબમાં કહેવાનું કે આત્મા પણ એક જ છે અને તેને વિષે સમસ્ત શરીરાદિ પદાર્થ,પ્રદેશે પ્રદેશની સાથે સંયુક્ત રહે છે. નૈયાયિકા કહે છે કે કાઇ કરે છે, કોઈ જન્મે છે, કોઈ કામકાજ કરે છે એ સધળા વ્યાપાર જોતાં વિવિધતા સિદ્ધ થાય છે. જૈના એના ઉત્તરમાં કહે છે કે આત્માનું સર્વાંગતત્વ સ્વીકારવાથી, જન્મ મૃત્યુ વિગેરે વ્યાપારને અંગે આત્માનું એકત્વ જ સિદ્ધ થાય છે. ક્યાંઈક ટાકાશ ઉત્પન્ન થાય છે. તે એ જ સમયે બીજી ઘટાકાશ વિનષ્ટ થા છે કદાચ બીજી એક ઘટાકાશ પૂર્વવત્ રહે છે. એ બધા વ્યાપારા ઉપરથી આકાશને વિષે બહુત્વ સ્વીકારવાની જરૂર નથી રહેતી તે પછી જન્મ, મરણ આદિ વ્યાપારને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org