________________
૧૦૮
છૂટા પડી જાય એ સમજાય એવી વાત છે. એટલે સંતાન અથવા વિજ્ઞાનપ્રવાહ અસંભવિત અને છે. આત્મા ન હોય તે ક્ષણિક વિજ્ઞાનસમૂહને વિષે ક્રમ, વ્યવસ્થા કે શૃંખલા શી રીતે જળવાય ? અને શૃંખલા ન હોય તે। સ્મૃતિ ( પ્રથમના અનુભવને પુનઃ પ્રોધ ) અને પ્રત્યભિજ્ઞા ( આ તે જ છે ) શી રીતે સંભવે ? વેદાન્તદર્શને પણ આ વિજ્ઞાનવાદનું ખંડન કર્યું છે. જૈનાચાÚએ પણ આ વિજ્ઞાનવાદના દાષા વીણી વીણીને બતાવ્યા છે.
બૌદ્ધોના અનાત્મવાદના સબંધમાં જૈનાચાર્યો કહે છે કે જો જીવ જેવી વસ્તુ ન સ્વીકારે। તે પછી સ્મૃતિ અસંભવિત અને છે. છેક જૂદા પડી જતા વિજ્ઞાનસમૂહમાં એકના અનુભવની સ્મૃતિ બીજાને કઈ રીતે થાય? જે એમ જ બનતું હોય તો પછી એક વ્યક્તિના અનુભવના વિષય બીજાની સ્મૃતિના વિષય અનવા જોઇએ. પણ એમ બનતું જોવામાં આવતું નથી.
બૌદ્દો ચૈત્યવંદનામાં માને છે. જૈનાચાર્યો કહે છે કે તમારા ધર્મમાં ચૈત્યવંદના એક પુણ્યકાય છે, અને તેનાથી સારૂં ફળ મળે છે; પણ જે ચૈત્યવંદન કરે છે તે ખીજી ક્ષણે નથી રહેતા—બદલાઈ જાય છે. તેા પછી ચૈત્યવંદનનું સુકૂળ ક્રાણુ ભાગવશે ? એટલે બનશે એવું કે કરશે એક અને ભાગવશે ખીજો. અથવા તા કરશે કાઈ અને ભાગવશે કાઈ નહીં. અકૃતાભ્યાગમ ’” અને “ કૃત પ્રણાશ દોષ છે તે વડે તમારા સિદ્ધાંત દૂષિત છે. પડે અને કરેલું કર્મ નિષ્ફળ જાય એ એ તેવા નથી. તમારે અનાત્મવાદ તે ખરૂં જોતાં કમકુળવાદના મૂળમાંજ કુહાડા મારે છે.
(6
એ એ જે મેટા
કર્યાં વગર ભાગવવું
દાષા કઈ જેવા
'r
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org