________________
પર્યાય છે તેમ શ્રુતજ્ઞાન વિષે પણ તેઓ લબ્ધિ, ભાવના, ઉપયાગ અને નય એવા ચાર ભેદ કહે છે. ઉપયાગાદિ, શ્રુતજ્ઞાનના ચાર ભેદ વસ્તુતઃ વ્યાખ્યાન ભેદ માત્ર છે. આ વ્યાખ્યાન–પ્રણાલી કેટલેક અંશે પાશ્ચાત્યાના તર્કવિદ્યા સંબધી Explanation સાથે સરખાવી શકાય. લબ્ધિ
કોઈ પણ વસ્તુને, તેની સાથે સબંધ ધરાવતા કોઇપણ વિષયની સહાયથી એળખાવવી એનુ નામ લબ્ધિ.
ભાવના
કોઈ પણ વિષયને, પૂર્વ અવધારેલા કાઈ વિષયના સ્વરૂપ, પ્રકૃતિ અથવા ક્રિયાની સહાયથી એળખાવવાને પ્રયત્ન કરવા તેનું નામ ભાવના, ભાવના વિષય-વ્યાખ્યાનની એક ઘણી ઉંચી પ્રણાલી છે. એ પદા અને તત્સંબધી બીજી પુષ્કળ વસ્તુઓના વિચાર કરી નિર્ણયયેાગ્ય પદાર્થનું નિરૂપણુ કરવા આગળ વધે છે.
ઉપયાગ ભાવના-પ્રયાગદ્વારા પદાર્થના સ્પરૂપનિર્દેશ તે ઉપયાગ.
નય
((
ભારતીય દનામાં નય—વિચાર એ જૈન દર્શનની એક વિશિષ્ટતા છે, પદાર્થની સંપૂર્ણતા તરફ પૂરતું લક્ષ આપ્યા વિના, ક્રાઇ એક વિશિષ્ટ દૃષ્ટિએ વિષયની પ્રકૃતિનું નિરૂપણુ કરવુ એનુ નામ નય. ” દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક ભેદે નય પ્રથમતઃ બે પ્રકારના છે. દ્રવ્ય, દ્રવ્યાર્થિ ક નયના અને પર્યાય, પર્યાંયાર્થિ ક નયને વિષય છે. દ્રવ્યાર્થિ ક નય નૈગમ, સંગ્રહ અને વ્યવહાર ભેદે ત્રણ પ્રકારનેા છે અને ઋનુસૂત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org