________________
??
સ્યાદાદના આધાર થવા જોઈએ. આ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી જૈન દશ્યનની એક મ્હોટામાં મ્હોટી વિશિષ્ટતા છે.
સ્યાદ્વાદ
વિષે
પદાર્થ અગણિત ગુણના આશ્રયરૂપ છે. પદાને એ સમસ્ત ભિન્ન ગુણાના ક્રમે ક્રમે આરેાપ કરવા એ સ્યાદ્વાદ નથી, એક તેમ જ અદ્વિતીય ગુણનું પદાર્થ માં આરાપણુ કરવાર્થી એ પદાર્થનું સાત પ્રકારે નિરૂપણ થઈ શકે, સાત પ્રકારે એ વર્ણવી શકાય. એ સાત પ્રકારની વર્ણના એનું નામ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી ન્યાય. દાખલા તરીકે ઘટ નામના પદાર્થીમાં અસ્તિત્વ નામના ગુણનું આરોપણ કરીએ. હવે એનું સાત પ્રકારે શી રીતે નિરૂપણ થઈ શકે તે આપણે જોઇએ; (૧) સ્વાતિ ઘટ: અર્થાત્ કોઈ એક અપેક્ષાએ છે એમ કહેવાય. પણ ઘટ છે એને અ શું ? ઘટ નિત્ય, સત્ય, અનત, અનાદિ અપરિવર્તનીય પદાર્થ રૂપે વિદ્યમાન છે એવા એના અર્થ નથી. ઘટ છે એમ કહેવાતા અથ એટલેા જ કે સ્વ-રૂપ હિસાબે અર્થાત્ ટરૂપે, સ્વ-દ્રવ્ય હિંસામે અર્થાત્ એ માટીને બનેલે છે એ હિસાબે, સ્વ-ક્ષેત્ર અર્થાત અમુક એક શહેરને વિષે (પાટલીપુત્રને વિષે) અને સ્વ-કાળ અર્થાત્ અમુક એક ઋતુને ( વસ ંતઋતુને ) વિષે વમાન છે.
Jain Education International
(ર) સાન્નત્તિ ઘટ: અર્થાત્ કાઈ એક અપેક્ષાએ ઘટ નથી. પર–રૂપ અર્થાત પારૂપે, પરદ્રવ્ય હિસાબે અથૉત સુવર્ણમય અલંકારની અપેક્ષાએ, પર–ક્ષેત્ર અર્થાત્ ખીજા કોઈ શહેરની ( ગાંધારની ) અપેક્ષાએ અને પર-કાળ અર્થાત્ ખીજી કાઇ એક ઋતુની ( શીતઋતુની ) અપેક્ષાએ આ ઘટ નથી; એમ પણ કહી શકાય.
ઘટ
એક
For Private & Personal Use Only
www.jainelibrary.org